દેવ દિવાળીના દિવસે કરો આ દીપક દાન તમે ધનવાન અને માલામાલ બની જશો

દેવ દિવાળીનો તહેવાર પાંચ દિવસો સુધી ઉજવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત  પ્રબોધિની એકાદશીના દિવસેથી  થાય છે, જે મહિનાના 11મા દિવસે હોય છે. અને દેવદિવાળીના દિવસે પૂરો થાય છે. જે મહિનાની  15મા દિવસે હોય છે. દેવદિવાળીના દિવસે ગંગામાં  સ્નાન કરવું બહુ જ શુભ માનવામાં આવે છે. કાર્તિક માસની પૂર્ણિમાના દિવસે કાર્તિક પૂર્ણિમા અથવાતો દેવદિવાળી તરીકે … Read more