16 વર્ષની ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પોલમાં પૂછ્યું-મારે મરવું જોઈએ?, 69% લોકોએ ‘હા’ પાડતા આત્મહત્યા કરી લીધી

16 વર્ષની ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પોલમાં પૂછ્યું-મારે મરવું જોઈએ?, 69% લોકોએ ‘હા’ પાડતા આત્મહત્યા કરી લીધી વર્ષની ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પોલમાં પૂછ્યું-મારે મરવું જોઈએ?, 69% લોકોએ ‘હા’ પાડતા આત્મહત્યા કરી લીધી.મલેશિયા 16 વર્ષની ટીનેજરે ઇન્સ્ટાગ્રામ પોલમાં પૂછ્યું-મારે મરવું જોઈએ?, 69% લોકોએ ‘હા’ પાડતા આત્મહત્યા કરી લીધી.અજબ-ગજબ ડેસ્ક: આજકલની યંગ જનરેશન સોશિયલ મીડિયા (social media)પાછળ ઘેલી બની ગઈ છે. આ ગાંડપણ પાછળ મલેશિયામાં એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. 16 વર્ષની ટીનેજરે સોશિયલ મીડિયામાં લોકોની સલાહ લઈને આત્મહત્યા કરી દીધી.ઇન્સ્ટાગ્રામ પર ટીનેજરે એક પોસ્ટ દ્વારા તેના મિત્રોને પૂછ્યું કે, મારે આત્મહત્યા કરવી જોઈએ કે નહીં.13 મે ના રોજ બપોરે 3 વાગે તેણે આ પોસ્ટ(post ) કરી હતી.

જેમાં 69 ટકા લોકોએ તેના આત્મહત્યા કરવાના નિર્ણયમાં સમર્થન કર્યું હતું.તેના મિત્રોની સલાહ માનીને માનીને તેણે એક દુકાનના ત્રીજા માળ પરથી કૂદકો મારીને જીવન ટૂંકાવી દીધું હતું. તેની ડેડ બોડી પોલીસને રાત્રે 8 વાગ્યે મળી.પોસ્ટ મામલે પોલીસે જણાવ્યું કે, ટીનેજરે ઇન્સ્ટગ્રામના પોલમાં લખ્યું કે, મને પ્લીઝ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં મદદ કરો, ‘ડી’ કે ‘એલ’? મોટા ભાગના લોકોએ ‘ડી’ ને પસંદ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, ‘ડી’ એટલે ડેથ અને ‘એલ’ મતલબ લાઈફ. માત્ર ઇન્સ્ટાગ્રામ(Instagram) જ નહીં પણ મરતાં પહેલાં તેણે ફેસબુકમાં( Facebook)પણ સ્ટેટસ બદલી દીધું હતું.

Leave a Comment