ગીતાસાર: દરેક સમસ્યાઓનો એક જ ઉપાય એટલે ગીતા સાર ગીતા સાર માં ગીતાજીના 18 આધ્યાઓનો સમાવેશ થાય છે ગીતા શર્મા જીવન જીવવાની રીત અને જીવનનો મર્મ શું છે તે જીવનસા પણ ગીતા સારની અંદર સમજાવવામાં આવ્યું છે દરેક ધર્મ અને મર્મ શું હોવો એ ગીતા સારની અંદર સમજાવવામાં આવ્યું છે દરેક મનુષ્યએ પાપ પુણ્ય કેટલા કરવા જોઈએ સત્ કર્મ કરવા જોઈએ દુષ્કર્મોની સમજાવતું આ ગીતાજીના આઠેયમાં શીખવવામાં આવ્યું છે જીવનમાં સારા કામ કરવા જોઈએ ખરાબ કામ મનુષ્યનું પતન કરે છે વાણી વર્તણૂક થકી માનવ સુખ દુઃખ ભોગવે છે જે ગીતાજી માં સમજાવવામાં આવ્યું છે
ગીતાજીનો એક જ સંદેશ છે કે કર્યા વગર કંઈ મળતું નથી એટલે કે તમે કામ નહીં કરો તો તમને કંઈ મળશે નહીં મફતનું લઈશ નહીં જ્યારે પણ મનુષ્ય મફતનું લેતા શીખી જાય છે ત્યારે તેને મહેનત કરવાનું તે ભૂલી જતો હોય છે આથી મફતનું ન લેવું જોઈએ કરેલું ફોગટ જતું નથી એનો મતલબ થાય છે કે તમે જે કામ કર્યું છે તે ક્યારેય નિષ્ફળ જતું નથી તેનું પરિણામ એટલે કે તેનું ફળ જરૂર એક દિવસ તમને મળશે પરંતુ જો તમે મફતનું લીધું હશે તો તે નિષ્ફળ જશે નિરાશ થઈશ નહીં કોઈપણ કામ કરતી વખતે ક્યારેય હિંમત ન હારવી જોઈએ પરંતુ સતત મહેનત કરવાથી એક દિવસ જરૂર ફળ મળે છે તમારામાં કામ કરવાની શક્તિ છે જ્યાં સુધી તમે કામ કરી શકો છો ત્યાં સુધી તમે કામ કરો લઘુગ્રંથી બાંધીશ નહીં કામ કરતો જા હાક મારતો જા જ્યારે તમે કામ કરવાનું નિર્ણય લીધો છે ત્યારે તમે સતત તમારા ધ્યેય પ્રાપ્ત થાય ત્યાં સુધી કામ કરતો જા એટલે તમને મદદ પણ તૈયાર મળતી જશે ક્યારેય વિશ્વાસ ગુમાવવો ન જોઈએ
તાજીમાં સમજાવવામાં આવ્યું છે કે તમારી સાથે જે થઈ રહ્યું છે તે સારું જ થઈ રહ્યું છે અને તે સારા માટે જ થઈ રહ્યું છે અને જે પણ તમારી સાથે કંઈ થવાનું છે તે તમારા માટે સારું જ થશે તમે શું ગમ્યું છે કે તમે રડી રહ્યા છો અને તમે શું લઈને આવ્યા હતા તે તમે ગુમાવ્યું છે અને તમે શું ઉત્પન્ન કર્યું હતું કે જે નષ્ટ થઈ ગયું હતું. તમે જે મેળવ્યું છે તે અહીંથી જતો મેળવ્યું છે તમે જે ગુમાવ્યું છે તે અહીં જ તો ગુમાવ્યું છે તો તમે શાની ચિંતા કરો છો જે આ જ આપણું છે તે ગઈકાલે કોઈ બીજાનું હતું અને આવતીકાલે પણ તે બીજાનું થઈ જશે તો નાહકની ચિંતા ન કરો પરિવર્તન જ સંસારનો નિયમ છે આ સુવાક્યને હંમેશા તમારી સાથે મગજમાં ઉતારીને રાખો એટલે જીવન જીવવાની ખૂબ જ મજા આવશે આમ ગીતામાં ગીતાજીનો સારમાં જીવન જીવવાની કળા શીખવવામાં આવી છે જે દરેક મનુષ્યએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ જેથી તે જીવન જીવવાની ખૂબ જ મજા માણી શકે
બોલ્યા બોલ્યા શ્રી ભગવાન અર્જુન સાંભળો રે તમને કહું છુ. ગીતા જ્ઞાન(૨) અર્જુન સાંભળો રે ……..આત્મા મરો નથી અમર છે, એવુ સમજે તે જ્ઞાની છે. એ તો સાંખ્યા યોગ કહેવાય, અર્જુન સાંભળો રે..,……..
શ્રીમદ્ ભગવદ્ ગીતાનો સાર | ભાગવત ગીતા સાર in gujarati | ભગવત ગીતાનો સાર
સત કર્મ ધર્મ કહેવાય, આચરતા ચિત શુધ્ધ થાયે એ તો કર્મ યોગ કહેવાય, અર્જુન સાંભળો રે……….સત કર્મ સદાયે કરીએ, ફળ હરીને અર્પણ કરીએ. એ તો બ્રહ્માર્પણ કહેવાય, અર્જુન સાંભયો રે ……….જેમ કમળપત્ર પાણીમાં, એમ રહે જ આ દુનીયામાં એ તો સંન્યાસી કહેવાય, અર્જુન સાંભયો રે …………..પોતે પોતાના ગુરૂ બનીએ, નારાયણનું ધ્યાન ધરીએ એ તો સંયમી કહેવાય, અર્જુન સાંભયો રે
geeta saar નીચે આપલે ફોટો download કરો

વસુદેવ સર્વ વ્યાપક છે, હજારોમાં કોઇક જાણે છે એ તો વિજ્ઞાની કહેવાય, અર્જુન સાંભયો રે …………, મારૂધામ અક્ષર કહેવાય આખા વિશ્વતાલે ક્ષય થાયે એ તો અક્ષર બ્રહ્મ કહેવાય, અર્જુન સાંભયો રે ………સર્જુ પાળું ને સંહારૂ, માટે ભજન કરો તમે મારૂ. ઓ તો રાજ યોગ કહેવાય, અર્જુન સાંભયો રે

હું અનંત રૂપે વસનારો, જગને ધારણ કરનારો એ તો વિભૂતિ યોગ કહેવાય, અર્જુન સાંભયો રે………..અંતરની આંખો ખોલો, હવે સધળે તમે મને જોઈ લો એ તો વિશ્વરૂપ કહેવાય, અર્જુન સાંભયો રે………. સતત ચિંતન મારૂ જે કરશે એ તો મુક્તિ સાગર તરશે એ તો ભક્તિ યોગ કહેવાય, અર્જુન સાંભયો રે……
ગીતા સાર ગુજરાતી
દેહ પ્રકૃતિનો કહેવાય, જીવ મારો અંશ કહેવાય એ તો ક્ષેત્રજ્ઞ કહેવાય, અર્જુન સાંભળો રે……..જયારે ભેદભાવ જાય, ત્યારે સમાનતા એ આવે એ તો ત્રીગુણત્રીત કહેવાય, અર્જુન સાંભયો રે………. જડ વૃક્ષતણું એ મુળ છે. જડ ચેતનથી ઉત્તમ છે. એ તો પુરૂષોતમ કહેવાય, અર્જુન સાંભયો રે……..
સુબુધ્ધી દેવ કહેવાય, કુબુધ્ધી અસુર કહેવાય એ તો દેવાસુર કહેવાય, અર્જુન સાંભયો રે………જેવું અન્ન તેવુ મન, જેવી શ્રધ્ધા તેવું મન એ તો શ્રધ્ધાત્રય કહેવાય, અર્જુન સાંભયો રે………સધળા અધર્મો છોડીને, મારે શરણે તમે આવો ને તમે થઇને મોક્ષ સંન્યાસી, અર્જુન સાંભયો રે…………..ગીતામૃત પાન જે કરશે, તેને જીવન મુક્તિ મળશે. તેતો મૃત્યુ સાગર તરશે, તેનો થશે જય જયકાર અર્જુન સાંભયો રે
અમારી આ website પણ ફોલો કરો જેમાં તમને worldnewshost recipe, healthtips, kitchen tips, world news, cricket , sharemarket daily update મળશે