લાખો ઘર વિહોણા પરિવારની આતુરતાનો અંત 1 જુલાઇથી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ 100% દસ્તાવેજ જાણો કયાંથી મળશે આ ફોર્મ

0
434

લાખો ઘર વિહોણા પરિવારની આતુરતાનો અંત 1 જુલાઇથી આવાસ યોજનાના ફોર્મનું વિતરણ. ….100% દસ્તાવેજ સાથે બેન્કો દ્વારા સરળતાથી લોન ઉપલબ્ધ મવડીમાં મહાપાલિકા બનાવી રહી છે સ્માર્ટ ઘર મનપાના ૩ લાખના આવાસ , ૧ જૂલાઈથી ફોર્મનું વિતરણ માત્રICICI બેંકમાંથી ફોર્મ મેળવી જમા કરાવવાનું રહેશે…મવડીમાં મહાપાલિકા દ્વારા નિર્મિત સ્માર્ટ ઘર આવાસ યોજનાના ફોર્મનું તા . ૧ જૂલાઈથી વિતરણ કરવામાં આવશે તેમ મેયર , સ્ટે ચેરમેન અને મ્યુ . કમિશનરે સંયુક્ત રીતે જાહેર કર્યું છે . રૂ . ૩ લાખની કિંમતના વન બીએચકે સ્માર્ટ ઘર ગરીબો તથા સામાન્ય વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહેશે . તેમણે વિગતો જાહેર કરી મહાપાલિકા દ્વારા સ્માર્ટ ઘર ૧ – ૨ – ૩નું નિર્માણ કરવામાં આવી રહયું છે જેના ફોર્મનું વિતરણ આગામી તા . ૧ / ૭ થી ૩૧ / ૭ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકની તમામ શાખાઓ પરથી કરવામાં આવશે…કયા વિસ્તારોમાં બની રહયા છે મવડીમાં મહાપાલિકા દ્વારા નિર્મિત સ્માર્ટ ઘર આવાસ યોજનાના ફોર્મનું તા . ૧ જૂલાઈથી વિતરણ કરવામાં આવશે તેમ મેયર , સ્ટે ચેરમેન અને મ્યુ . કમિશનરે સંયુક્ત રીતે જાહેર કર્યું છે . રૂ . ૩ લાખની કિંમતના વન બીએચકે સ્માર્ટ ઘર ગરીબો તથા સામાન્ય વર્ગ માટે આશીર્વાદરૂપ બની રહેશે . તેમણે વિગતો જાહેર કરી મહાપાલિકા દ્વારા સ્માર્ટ ઘર ૧ – ૨ – ૩નું નિર્માણ કરવામાં આવી રહયું છે જેના ફોર્મનું વિતરણ આગામી તા . ૧ / ૭ થી ૩૧ / ૭ દરમિયાન આઈસીઆઈસીઆઈ બેંકની તમામ શાખાઓ પરથી કરવામાં આવશેઆવાસ ૧ ) સ્પીડવેલ પાર્ટી પ્લોટની બાજુમાં , મવડી રૂરલ પોલીસ હેડ કવાર્ટર પાસે – ૩૮૪ આવાસ ર ) સ્પીડવેલ પાર્ટી પ્લોટની પાછળ , જીવરાજ પાર્ક , ૯૦ કૂટ મેઈન રોડ – ૬૧૬ આવાસ 3 ) આર્યલેન્ડ રેસીડેન્સીની પાછળ , શાંતિવના પરિસરની બાજુમાં , જીવરાજ પાર્ક , ૮૦ ફૂટ મેઈન રોડ – ૧૧૭૬ આવાસ….પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનનારી આ આવાસ યોજનાના તમામ સ્માર્ટ ઘરની ફાળવણી કોમ્યુટરાઈઝડ ડ્રો થી કરવામાં આવશે . સ્માર્ટ ઘર ઈડબલ્યુએસ ૧ જે કુટુંબની વાર્ષિક આવક રૂ . ૩ લાખ સુધીની હશે તેઓ ફોર્મ ભરી શકશે . ફોર્મની કિંમત રૂ . ૧00 રહેશે તથા બેંક ખાતે અરજી ફોર્મ મેળવી પરત કરવાના રહેશે . .સ્માર્ટ ઘર આવાસ યોજના હેઠળ કુલ ૨૧૭૬ આવાસો બનાવવામાં આવશે . રૂ . ૩ લાખની કિંમતમાં એક હોલ , રૂમ , રસોડુ , સંડાશ , બાથરૂમ હશે . પોકિંગ , લિફટ , પાર્કિંગ , ફાયર સેફટી સહિતની સુવિધાઓ હશે . આવાસ માટે બેંકો તરફ થી લોનની સુવિધા ઉપલબ્ધ થશે . ૧૦૦ ટકા દસ્તાવેજ કરી આપવામાં આવશે ….

ફોર્મ લેવા અને ભરીને આપવાઅહીંસંપર્કકરવો આઇસીઆઇસીઆઇની જયહિંદ બ્રાંચ શારદાનગર ધરમ સિનેમા સામે , યાજ્ઞિક રોડ હરિભાઈ હોલની બાજુમાં , પેલેસ રોડ વર્ષમાનનગર – 8 , નિર્મલા રોડ પર નાગરિક બેંક સોસાયટી નિર્મલા કોન્વેન્ટ રોડ , લક્ષ્મીનગરમાં અક્ષર કોમ્પલેક્સ , નાનામવા મેઇન રોડ રાજનગર ચોક પાસે , યુનિ . રોડ પર ડેકોરા એવરે પ્રથમ માળ , સાધુવાસવાણી રોડ , મવડીમાં મવડી ચોકડી પરમ દિવ્ય કોપ્લેક્સ ગ્રાઉન્ડ ફલોર , એસ્ટ્રોન ચોકમાં લેન્ડ માર્ક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર , અમીન માર્ગ પર જૈન દેરાસર પાછળ પંચવટી સોસાયટી મેઇન રોડ , કાલાવડ રોડ પર નાલંદા સોસાયટી , ભક્તિનગરમાં સર્કલ પાસે , નાણાવટી ચોકમાં જાસલ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સંપર્ક કરવો ..ફ્લેટ ભાડે આપ્યા તો જપ્ત કરી 10 વર્ષ બ્લેકલિસ્ટ થશે રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી બનતી આવાસ યોજનાના લાભાર્થીને ફ્લેટની ફાળવણી કર્યા બાદ ફલેટ ભાડે આપી દેવાના કિસ્સાઓ વધી રહ્યા છે . જેના પગલે કમિશનરે એવી જાહેરાત કરી હતી કે , જે લાભાર્થીઓને ફ્લેટ મળ્યા છે અને તેમણે ભાડે આપ્યા હશે તો ફ્લેટ મેળવવા માટે ભરેલી તમામ રકમ , ફ્લેટ જપ્ત કરવામાં આવશે અને તે લાભાર્થીને આગામી 1e . વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે . સ્માર્ટ પર હેઠળ એવા જ પરિવારોને ફ્લેટ મળશે જેમની પાસે ઘર નથી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here