તમારા જન્મના મહિનાથી તમે કેવા પક્ષી જેવું વ્યક્તિત્વ અને ખાસિયત ધરાવો છો તે જાણો.. શેર પણ કરજો.

0
415

 મિત્રો તમારા જન્મના મહિના અનુસાર એક પક્ષી તમારા ભવિષ્ય અને વ્યક્તિત્વ વિશે જણાવશે. વર્ષના દરેક મહિનાને વિવિધ પક્ષીઓ દ્વારા દર્શાવવામાં આવ્યા છે જે તમારા વ્યક્તિત્વ અને ભાગ્ય વિશે ઘણી બધી એવી વાતો કહેશે કે જેમાંથી અમુક વાતોથી તો તમે કદાચ અજાણ હશો. અહીં તમારા જન્મનો મહિનો શોધો અને ત્યારબાદ તમારે જોવાનું છે તે કયું પક્ષી દર્શાવે છે અને જે પરિણામ આવશે તે જોઇને તમે આશ્ચર્ય પામશો.

પહેલો મહિનો જાન્યુઆરી જેનું પક્ષી છે ઘુવડ.january મહિનામાં જન્મેલ વ્યક્તિ પોતાના શબ્દો જાળવીને વાપરે છે. તેમજ આ લોકો શાંત સ્વભાવના હોય છે પરંતુ તેની સાથે તેઓ સર્જનાત્મક શૈલી ધરાવે છે. તેમનું લખાણ બીજાના આકર્ષણનું કેન્દ્ર બને છે. તેઓ પોતાની જાતને ખુબ જ સારી રીતે વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે. તમે તમારા નીતિ નિયમ મુજબ ચાલો છો અને તમારા વિચારોમાં ખુબ જ ઊંડાણ પૂર્વકના હોય છે અને મિનીંગફૂલ હોય છે.

Second month છે ફેબ્રુઆરી તેનું પક્ષી છે પોપટ.perrot જો તમારો જન્મનો મહિનો ફેબ્રુઆરી છે તો તમે એક મુક્ત મનના વ્યક્તિ છો. તમને જિંદગીમાં ક્યારેય કંટાળો નથી આવતો. તમારા વિચારો ખુબ જ ઉચ્ચ સ્તરના છે. કળા, સંગીત અને સર્જનાત્મક લખાણ તમે ધરાવો છો. તમારી આસપાસના વ્યક્તિઓ ઘણીવાર તમારા અલગ વ્યક્તિત્વ અને જિંદગીના ધ્યેયોથી પ્રેરણા મેળવતા હોય છે.

Third month માર્ચ તેનું પક્ષી છે રોબીન એટલે કે દેવચકલી અથવા કાળી ચકલી. આ મહિનામાં જન્મેલ વ્યક્તિ ગમે તેવી આકરી પરિસ્થિતિમાં પણ સાહસથી કામ કરવાની ક્ષમતા ધરાવે છે. તમારા પરિવાર અને મિત્રો તમારી ક્ષમતા અને વિશ્વાસને ખુબ માન આપે છે. તમે કોઈ પણ કાર્ય પૂરી મહેનતથી કરો છો. તમે ખુબ જ મજબુત મનોબળ ધરાવો છો

Forth month april પક્ષી છે canary (પીળચટુ,પીળા પીછાંવાળું ગાનારું પક્ષી.) તમે ખુબ જ રમુજી સ્વભાવના છો. બીજાને હસ્તા રાખવાનું તમને પસંદ છે અને લોકો પણ તમારા જોક વગેરે ખુબ જ માણે છે. તમારામાં જોકર બનીને લોકોને પણ હસાવવાની કળા રહેલી છે. પરંતુ બીજું બાજુ તમે ખુબ જ ચાલાક વ્યક્તિ પણ છો.

Fifth month may છે મે. તેનું પક્ષી છે Nightingle એટલે કે બુલબુલ. તમારા વિચારો ખુબ જ સકારાત્મક છે તેથી તમે તમારી આસપાસ સકારાત્મકતા ફેલાવો છો. તમારું સ્મિત કોઈને પણ આકર્ષવાની ક્ષમતા ધરાવે છે.

Six month june જૂન જેનું પક્ષી છે કબૂતર. આ લોકોમાં એક ખુબ સારા નેતાના ગુણ રહેલા છે. તમે ક્યાંય પણ જાવ હુકમો કરો છો અને લોકો તેને માને પણ છે.

Seven month july જેનું પક્ષી છે બાજ. તમારામાં આત્મવિશ્વાસ અતૂટ ભરેલો છે. તમે ખુબ જ સારા શ્રોતા છો. તમારા રહસ્યોને કેમ છૂપાવવા તે તમે ખુબ જ સારી રીતે જાણો છો. તમે હંમેશા એક વડીલ તરીકે જરૂરી લોકોને સલાહ આપવાની ક્ષમતા ધરાવો છો જે તે લોકોને મદદરૂપ નીવડે છે

Eight month august ઓગસ્ટ જેનું પક્ષી છે કાબર અથવા કલકલિયો. તમે એવા વ્યક્તિ છો જેમને નવા મિત્રો બનાવા ખુબ જ ગમે છે. તમારું હૃદય ખુબ જ વિશાળ છે તમે હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પર રહો છો.

Nine month September સપ્ટેમ્બર જેનું પક્ષી છે goshawk એટલે કે બાજ. તમને ચેલેન્જ એટલે કે પડકારો ખુબ જ ગમે છે. તમે તેનો ખુબ જ બહાદુરીથી સામનો કરો છો. તમે તમારી સ્ટોરીના હીરો છો. તમે ક્યારેય કોઈનો ભરોસો તોડતા નથી.

Ten month October  દશમો મહિનો છે ઓક્ટોબર જેનું પક્ષી છે સ્વાન. તમારા જવાબો ઘડાયેલા હોય છો. તમને બીજાની મદદ કરવી ખુબ જ પસંદ છે અને તમે અન્યની મુશ્કેલીઓને ઝડપથી ઉકેલવાની ક્ષમતા ધરાવો છો. તમે સત્ય પ્રેમી છો. માટે લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવવાનું પસંદ કરે છે.

Eleven months November  અગિયારમો મહિનો છે નવેમ્બર જેનું પક્ષી છે મરઘી. તમે ખુબ જ સારા મિત્ર છો. તમારા મિત્રોની મદદ કરવા માટે તમે હમેંશા તૈયાર રહો છો અને હમેંશા તેમને ખુશ જોવા માંગો છો

Last month December સૌથી છેલ્લો અને બારમો મહિનો છે ડીસેમ્બર જેનું પક્ષી છે કાગડો. તમે એક સાહસિક, જીજ્ઞાશું વ્યક્તિ છો. તમે આત્મવિશ્વાસથી ભરપુર છો. તમે એક સંતોષી વ્યક્તિ છો. તમારી જિંદગી હંમેશા નવા નવા અનુભવોથી પરિપૂર્ણ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here