જો તમને ક્યાંય જોવા મળે આ નિશાન તો મોડું કર્યા વગર તરત પોલીસને કરો ફોન કરીને જાણ કરો…..કારણકે

જાણવા જેવું દીકરી વિષે

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં મહિલાઓના હાથમાં એક નિશાનની તસ્વીર વાઇરલ થઇ રહી જોવા મળેલ  છે.  જો કોઈ મહિલાના હાથો પર આ ઘેરા કાળા રંગનું ટપકું જોવા મળે તો જરાય પણ વિચાર્યા વગર તરત તેની મદદ કરો. આ નિશાનને જોતા જ તાત્કાલિક પોલીસને બોલાવાની સલાહ આપવામાં આવે છેજેની ખાસ નોંધ લેવી. તમને જણાવી દઈએ કે આ કાળું ટપકું ઈશારો કરે છે કે તે કોઈ સમસ્યામાં છે અને તેને તાત્જોવા કાલિક મદદની જરૂર છે.
કાળા ઘેરા આ ટપકાંનો વાસ્તવિક અર્થ છે કે તેના ઘરમાં તેનું અપમાન થાય છે અને તે પોલીસને ફોન કરી શકે તેમ નથી, કેમ કે તેનાથી તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે, જેને લિધે તે ઇચ્છવા છતાં પણ કઈ કરી શક્તિ નથી.
જણાવી દઈએ કે અમેરિકામાં મહિલાઓની મદદ માટે શરૂ કરવામાં આવેલા આ કૈમપેન નું નામ ‘બ્લેક ડોટ’ જ રાખવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા લોકો સુધી આ વાતને પહોંચાડવામાં આવી કે તમે પણ જો કોઈ મહિલાના હાથમાં આવા નિશાન જોવ તો સૌથી પહેલા તેની સૂચના પોલીસને આપો અને તેની મદદ કરવની કોશિશ કરો.
બ્લેક ડોટ કૈમપેન હવે દુનિયાભર માં ખુબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. દુનિયાભરમાં લોકો તેને ખુબ શેયર કરીને મહિલાઓની મદદ કરી રહ્યા છે,જેનાથી આવા કોઈ સંકટ કે ઘરેલુ હિંસાનો શિકાર મહિલાનો બચાવ કરી શકાય.

રિપોર્ટના અનુસાર બ્લેક ડોટ કૈમપેનની શરૂઆત એક અમેરિકી મહિલા એ જ કરી હતી જે ગર્ભવતી હોવા છતાં પતિની હિંસાનો શિકાર હતી અને તેણે મદદ માગવા માટે આ તરીકો અપનાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે મહિલા સુરક્ષા માટે આ ટ્રીક માત્ર શરુઆતમાં જ પ્રભાવીત રહ્યો હતો, જેમ જેમ લોકોને આ બાબતની જાણ થવા લાગી તેમ તેમ મહિલાઓ સાથે હિંસા કરનારા લોકો પણ સતર્ક થઇ ગયા છે. આથી જેમ બને એટલું વહેલું તમને જો ક્યાય મહિલાના હાથમાં આ કાળું ડાઘ જોવા મળે તો પોલીસને જાણ કરવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *