દાંતની નિયમિત સફાઈ કરવી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. આજે દાંતની સફાઈ માટે બજારમાં ઘણા બધા પ્રકારના સાધનો ઉપલબ્ધ છે. તેની સાથે ઘણા પ્રકારના દંતમંજન પણ ઉપલબ્ધ છે જે આપણા દાંત માટે અત્યંત ઉપયોગી છે. પહેલા માત્ર દાતણનો જ ઉપયોગ કરવામાં આવતો હતો.
ઝાડની પાતળી ડાળીને કાપીને તેનું જ દાતણ કરવામાં આવતું હતું. એના માટે આપણે જોઈ શકીએ છીએ કે ઝાડની ડાળની પાતળૂ દાતણ તૈયાર કરવામાં આવે છે. એ સાથે જ એમાં કેટલાક ઔષધિય ગુણો પણ સામેલ છે.
આ બધા જ ગુણોમાં જોવામાં આવે તો લીમડાનું દાતણ બેસ્ટ સાબિત થયુ છે .
આમ જોઈએ તો લીમડાના દાતણના આ ગુણો જોતાં નેચરલ ચિકિત્સા માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.લીમડાનું દાંતણ બનાવવા માટે એ જ ડાળી નો ઉપયોગ કરવો જે સુકાઈ ગયું ના હોય. પછી તેને સારી રીતે દાંતથી ચાવીને ટુથ બ્રશ જેમ રેશા વાળું બનાવો. તો ચાલો આજે જોઈએ લીમડાના દાંતણના ફાયદાઓ.,
કદાચ તમે આ વાંચીને હેરાન થઈ જસો , પરંતુ આ મોટા પ્રમાણમાં સાચું છે. તેના માટે જ્યારે તમે દાંતની બનાવટ કરો છો દાંતથી તેનું દાંતન ચાવવાથી તેનો રસ આપણાં મોં માં બને છે તેમને થૂકે છે, પણ તેને થૂંકો નહી, ગળી જાવ.
આમ કરવાથી આંતરડાંની સફાઈ અને બ્લડ પુરી રીતે સાફ છે, સાથે સાથે ત્વચા સંબંધિત રોગ પણ દૂર થઈ જાય છે.
લીમડાના દાંતણથી મોઢું ધોવાથી એક ફાયદો એ પણ છે કે આથીપેઢાની મજબૂતાઈ વધે છે. દાંતણને ઉપરના દાંત માં ઉપરથી નીચે તરફ અને નીચેનાં દાંત માં નીચે થી ઉપર તરફ લઈ જાવ. તેનાથી પેઢા મજબૂત થશે.
જો તમે નિયમિત રૂપે લીમડાના દાંતણથી દાંતની સફાઈ કરો છો તો તમને પાયોરિયા ની તકલીફ ક્યારેય થશે નહી. તેના માટે તમે દાંતણને દાંતમાં રાખી શકો છો અને તેને ઉપર નીચેના દાંતમાં રીતે ફેરવો. જેનાથી સફાઈ બરાબર થાય.
લીમડાનું દાતણ નેચરલ માઉથફ્ર્રેશનરની પણ કામ કરે છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ નથી આવતી. આ દાંતણ તમે પાંચ મિનિટથી લઇને 15 મિનિટ સુધી કરી શકો છો. જો તમે દાંતણ કરો છો તો તમને બે મિનિટમાં જ તેનો પ્રભાવ જોવા નળશે. સવારે અને રાત્રે બે વાર દાતણ કરી શકાય છે.
આયુર્વેદ મુજબ લીમડો વૃક્ષો ની ડાળીને દાતણ કહીં શકાય છે. આ બધા દાતણ કડવા રસના છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે કડવા રસના જ દાતણ ને પ્રાધાન્ય કેમ ? આયુર્વેદ માં મુખપૃષ્ઠ માટે કફને અતિરિક્ત સ્થાને કહેવાય છે.સવારના સમય પણ કફ મુખ્ય થાય છે અને આખી રાત સુવાથી મુખમાં કફ ઉત્પન્ન થાય છે. જે કફ દોષનું નિવારણ કરે છે. માટે દાતણને કફ નાશક પણ કહ્યું છે. તમને જાણીને નવીન લાગશે કે અમેરિકામાં આ લીમડાનું દાતણ ૨૪ ડોલરમાં વેચાય છે જે આપને ભારતમાં મફતમાં મળે છે
![](https://gujaratistory.in/wp-content/uploads/2019/03/limdo.jpg)
![](https://gujaratistory.in/wp-content/uploads/2019/03/1-12.jpg)
![](https://gujaratistory.in/wp-content/uploads/2019/03/515683924c391c792f3e29e74e8eeb9f.jpg)