હિન્દુ ધર્મમાં એવી પરમ્પરા છે પિતાની અવસાન થાય તો તેના પુત્ર પિતાને કાંધ આવે છે પરતું આ કિસ્સો એવો છે કે પિતાને તેના પુત્ર એ નહિ પરંતુ તેની ચાર દીકરીઓ એ કાંધ આપી છે ધર્મ ની પરંપરા અનુસાર , આજે પણ આ કાર્ય કાર્યરત છે – અને એ પાન દીકરા જ કરે છે , પરંતુ પરિવારની પરંપરાઓ હાલતના હિસાબે તૂટતી જોવા મળી રહી છે .આવો જ એક મામલો યુપીના ઝાંસી જિલ્લામાં સામે આવ્યો છે , ત્યાં પોતાના પિતાની , ચાર દીકરીઓએ કાંધ લીધી હતી .શૈર્ક .ન .પિતાનું હાર્ટ અટેકથી મોત થયું હતું .પ્રેતાના મોતની સુચના મળતા જ દીકરીઓ પુત્રની ફરજ નિભાવવા સીધી પિતાના ઘરે પહોચી ગઈ હતી. આંસુ ભરેલી આખોથી ને પિતાને અંતિમ વિદાથ આપી અને તેના મૃતદેહને કાંધ આપી .
પુત્રીશ્રીએ આપી પિતાને ગુખાગ્નિ દીકરીઓએ જ પિતાની અર્થીને વિધિ – વિધાન સાથે સ્મસાન ગૃહે લઈ ગઈ હતી. ત્યાં સંપૂર્ણ ફિન્દુ સંસ્કાર સાથે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં . ત્યારે તેણે પિતાને ને મુખાગ્નિ આપીને અંતિમ સંસ્કાર ફર્યા તો આસપાસના લોકો દંગ રહીં ગયાં . ત્યારે લોકોએ પૂછ્યું કે દીકરો હોવા છતાં દીકરીઓએ મુખ્ગની શા માટે આપી , ત્યારે દીકરીઓ જવાબ આપ્તા કહે છે કે અમારા પિતા બીમાર હતા ત્યારે અમારો bhai પિતા સાથે બહુ ઝઘડા કરતો હતો આથી અમે દરેક બહેનો એ નક્કી કર્યું હતું છે અમે દરેક બહેનો એ પિતાની સારસંભાળ કરી હતી અને પિતાની સેવા કરી હતી. જયારે [પિતાનું અવસાન થયું ત્યારે બહેનો એ નક્કી કર્યું કે ભાઈનેપિતાના મૃતદેહને હાથ નહિ લગાડવા નહિ દઈએ અને અમે ચાર બહેનો ઈ મળીને અંતિમ સંસ્કાર આપવાનું નક્કી કર્યું હતું.