ગુજરાતના પ્રખ્યાત લોક નૃત્ય | gujarat na lok nruty | gujarati lok nruty | ગુજરાતના નૃત્યો
ગુજરાતના નૃત્ય 1. હીંચ નૃત્ય: ભાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગર હીંચ નૃત્ય પ્રચલિત છે. લગ્ન પ્રસંગે ઢોલને તાલે હીંચ નૃત્ય થાય છે. હાથમાં થાળી કે ઘડો લઈને પણ હીંચ નૃત્ય કરવામાં આવે છે. 2. ભરવાડોના ડોકા અને હુડા રાસ: સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જયારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામાં … Read more