પુરુષોત્તમ માસની કથા | આધ્યાય 13 | પુરુષોત્તમ માસ ની વાર્તા | પુરુષોત્તમ માસનું મહત્વ | purushottam maas katha adhyay 13 |
સુદ ૧૩ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય તો દૃઢધવાનું આખ્યાન અધ્યાય તેરમો ♦ મા – બાપની સેવાની કથા ♦ સુત પુરાણી બોલ્યા : “ હે મુનિશ્રેષ્ઠો ! હવે હું તમને રાજા દેઢધન્વાની કથા કહું છું તે સાંભળો : હૈહય દેશનો રાજા ચિત્રધર્મા હતો . તે ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો . તેને એક … Read more