નાના બાળકોને વાંચી સંભળાવો અકબર બીરબલની વાર્તા

રાજા અકબરને પોપટ ખૂબ પ્રિય બની ગયો હતો , તેથી તેની રક્ષામાં કોઇ કમી ન આવવી જોઇએ તેવી ખાસ સૂચના તેમણે રખેવાળને આપી હતી એક વ્યક્તિને પોપટમાં ખૂબ જ રસ હતો . તે પોપટને પકડીને તેને બોલતાં શીખવાડતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો . એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો . … Read more

ખુબ સરસ પ્રેરણાદાયી બોધકથા: નોકરીની શોધમાં આવેલ એક અજાણી વ્યક્તિને જયારે રાજા લાયકાત પૂછે છે ત્યારે જવાબ આપે છે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું ઉકેલી શકું છું.

એક રાજા ના દરબારમાં એક અજાણી વ્યક્તિ રખડતા રાખતા  નોકરીની શોધ  માટે આવે છે . અને રાજા સામે ઉભો રહે છે  રાજા તે વ્યક્તિને  તેની લાયકાત પુછે છે . ત્યારે તે જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે અક્કલથી કોઇ પણ જાતનો ગુચવાયેલો કોયડો હું  ઉકેલી શકું છું જે કોઈ ઉકેલી નથી શકતું. રાજા ખુશ થઇ … Read more

કુહાડીનો ઘા તો ગમે ત્યારે રૂજાઈ જાય છે પણ કડવાં વેણથી પડેલો ઘા નથી રૂજાતો

લાભુ નામનો એક કઠિયારો હતો . રોજ  જંગલમાં જતો . બપોર સુધી લાકડાં કાપતો અને તેનો ભારો બાંધી પોતાના ગામમાં પાછો ફરતો . એ લાકડાં ગામના બજારમાં વેચી એમાંથી જે કાંઈ મળે તેનાથી રસોઈનો સામાન લઈ પોતાને ઘેર જતો . આમ તેની જિંદગી માંડમાંડ ગરીબીમાં પસાર થતી હતી . એક દિવસની વાત છે . રોજની … Read more

એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.  બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ.

મા-બાપના ખોળામાં માથું રાખી સૂતા સૂતા વાર્તા સાંભળવી એ બાળકનો જન્મસિદ્ધ મૂળભૂત અધિકાર છે. બાળકને તેના વડીલો નવા કપડાં, નવા રમકડાં કે ઘરેણાં આપે એના કરતાં એને નવી વાર્તા કહી સંભળાવે તેનું મહત્વ અનેકગણું વધારે છે અને બાળકોને પણ વારતા સાંભળવું ખુબ ગમે છે . આપણે ત્યાં ગિજુભાઈ બધેકાએ કહેલી બાળ વાર્તાઓ તો છેલ્લી કેટલીય … Read more

ક્યારેય કોઈની નકલ ન કરવી જોઈએ નકલ કરવાથી શું પરિણામ મળે છે તેના પરથી સરસ મજાની વાર્તા

એક ગામ હતું. સરસ મજાનું સમૃદ્ધ ગામ!ત્યાં ઘણા લોકો રહેતા હતા. એ ઘણા લોકો માં બે પડોશીઓ હતા, છગનભાઈ અને મગનભાઈ. બંનેના પરિવાર ની સંખ્યા પણ સરખી હતી. હવે આ છગન ભાઈની એક બહુ ખરાબ ટેવ હતી, મગન ભાઈ જે કાઈ પણ કરે અથવા કરવાનું નક્કી કરે એટલે છગન ભાઈ પણ તેમની નકલ કરે. મગનભાઈ … Read more