ગામડામાં રહેતા ખેત મજૂરો માટે મફત પ્લોટની યોજના | free plot for farmer
રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટેની આવાસ યોજના સરદાર આવાસ વસાહત રામપુર જી. વડોદરા ગામડામાં રહેણાંકની સમસ્યાના ઉકેલ માટેનું વ્યૂહાત્મક આયોજન રાજ્ય સરકારે કર્યું છે. ગરીબોને આજે નવી જીંદગી જીવવાનો અને ગરીબ વસ્તીની વસાહત તરીકે નવી જીવન સંસ્કૃતિ તરફ જવાનો અવસર મળ્યો છે. ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીરેખા … Read more