કોચીંગ કલાસમાં જોડાયા વગર પ્રથમ પ્રયાસમાં ભારતની અઘરી પરીક્ષા પાસ કરી આ દીકરીએ
સ્નેહા હરિયાણાની છે . પહેલેથી જ હોંશીયાર PMT , માં પણ તે ટોપટ હતી . UPsc ૨૦૧૨ ના ટોપરની વાત . હરિયાણાની ડોકટર સ્નેહા અગ્રવાલ. ડોકટર હા અગ્રવાલ તબીબ પિતાની પુત્રી છે . તેના પિતા ર્ડો.સી.કે.અગ્રવાલ યમુનાનગરમાં ડેન્ટીસ છે. ૨૫ વર્ષની સ્નેહા હરિયાણાના થમુનાનગરની છે , તેણે ધો .૧૦ ( એસ.એસ.સી. ) માં ૯૫ ટકા … Read more