Home Uncategorized વેઇટરમાથી બન્યા કલેકટર આ સ્ટેઝ પર પહોંચવા કરવા પડ્યા આટલા સંઘર્ષ

વેઇટરમાથી બન્યા કલેકટર આ સ્ટેઝ પર પહોંચવા કરવા પડ્યા આટલા સંઘર્ષ

0
વેઇટરમાથી બન્યા કલેકટર આ સ્ટેઝ પર પહોંચવા કરવા પડ્યા આટલા સંઘર્ષ

જય ગણેશ : વેઇટરમાથી કલેકટર ! જય ગણેશ , IAS તમિલનાડુના મા યુવાન વેઇટરમાંથી કલેકટર ( આઇએએસ ) બન્યા છે , આયર્ષ લાગે છે ને ? પણ કહ્યું છે ને તમિલનાડુના વેલ્લોર જિલ્લાના વિનાવ મંગલમ ગામમાં જન્મેલા જય ગણેશ બે બહેન અને એક ભાઇથી મોટા છે . તેના પિતા કિશન ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને એક લેધર ફેકટરીમાં સુપરવાઇઝર હતાં , તે મહિને ૪૫૦૦ રૂપિયાના પગારની નોકરીમાં પરિવારનું પાલન પોષણ કરતા હતા જય ગણેશે ૮ મા ધોરણ સુધી તેના ગામમાં જ અભ્યાસ કર્યો , આ પછી પાસેના કબામાં ભણવા જવું પડતું હતું .

૧૦ માં પાશ પછી પોલીટેકનીક કોલેજમાં ભણ્યા ૯૧ ટકા માર્કસ સાથે એન્જનીયરિંગમાં પ્રવેશ લીધો અને મીકેનીકલ એજીનીયર બની ગયા  એજીનીયર બન્યા પછી જય ગણેશની ઇચ્છા હતી કે , કાંઇક નોકરી શોધી લે કારણ કે , પરિવારમાં તેની બહુ જ જરૂરિયાત હતી . ૧૦ મા ધોરણ સુધી તેની સાથે ભણનારા મોટાભાગના સાથીઓએ અભ્યાસ છોડી દીધો હતો . કેટલાંક તો અભ્યાસ જ પુરી કરી શક્યા ન હતાં . પોતાના સાથીદારોમાં જય ગણેશ એકમાત્ર વિદ્યાર્થી હતાં . જે કોલેજ સુધી પહોંચ્યા હતાં . સિન ૨૦૦૦ માં મીકેનીકલ એજીનિયરીંગ બાદજ ગર્ગસ નોકરીની તમિલનાડુના નાના એવા ગામના ગરીબ પરિવારના આ યુવાને મીકેનીકલ એજીનીયરિંગ કર્યું , પછી UPSC પરીક્ષાની તૈયારી માટે ટોકીઝની કેન્ટીનમાં વેઇટર પણ બન્યો કંપનીમાં મહિને રૂ . ૨૫૦૦ ના પગારવાળી નોકરી મળી ગઇ , આાપણા શરૂઆતના વિદ્યાસહાયકોના પગાર જેવો પગાર મીકેનીકલ એજીનિયરને ! જય ગણેશ % છે કે , તેમને સિવીલ સર્વિસ અંગે પોલા વધુ કાંઇ જાણકારી હતી નહીં . બેંગલુરુ આવ્યા પછી ખબર પી કે , ક્લેકટર એવા અધિકારી હોય છે કે , ગામડાઓ માટે ઘણું બધું કરી શકે છે , બસ , ત્યારે જ તેમણે નક્કી કરી લીધું કે હવે આઇએએસ જ બનવું છે . નોકરી છોડીને આઇએએસ બનવા માટે તેમને બોનસ રૂપે રૂ . ૬૫૦૦ મળ્યા હતાં . આ રકમ તેણે સ્ટડી માટે પુસ્તકો ખરીદવા જેવા કામમાં વાપરી તેઓ ગામગ્રમાં રહીને નોટ્સ વાંચવા લાગ્યા . આ નોટ્સ તેઓ પોસ્ટ દ્વારા ચૈબઇથી મંગાવતા હતાં . જ ૫ ગણીશને ચેન્નઇમાં સરકારી કોચિંગ અંગે ખબર પડી તો તેમણે તેના માટે એન્ટરન્સ આપી પાસ થઇ ગયા . તેમાં તેમને જરૂરી સુવિષા અને તાલીમ મળવા લાગ્યા . કોર્નીગ બાદ પોતાના ગામમાં જવાને બદલે ચેન્નઇમાં રહીને જ ભણવા માંગતા હતાં . પરંતુ તેમને કોઇ જોબ મળતી ન હતી . કેન્ટીનમાં તેમને બીલીંગ ક્લાર્કની નોકરી મળી , સાથોસાથ ઇન્ટરવલમાં તેઓ વેઇટર તરીકે પણ કામ કરતા હતાં ! જય ગણેશ કહે છે કે , તેમને ક્યારેય આ વાતની ચિંતા ન હતી કે , એક મીકેનીક્સ એન્જનિયર થઇને પોતાને આવું કામ કરવું પડે . તેમનું તો લક્ષ એક જ હતું કે , ચેન્નઇમાં રહીને સિવીલ સર્વિસ ( યુપીએસસી ) પરીક્ષાની તૈયારી કરી શકાય . તેઓ યુપીએસસી પરીક્ષામાં છ વખત નાપાસ થયા , છતાં હાર માની નહીં કે હતાશ થયા નહીં , ૨૦૦૮ માં ૭ મા પ્રવાસમાં તેની ૧૫૬ મા ક્રમે પાસ થયા અને લક્ષ્યવેધ કરીન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here