Home જાણવા જેવું આ નાના બાળકની જીંદગી બચાવવા ફુલ નહી તો ફૂલની પાંખડી અાપી મદદ કરી

આ નાના બાળકની જીંદગી બચાવવા ફુલ નહી તો ફૂલની પાંખડી અાપી મદદ કરી

0
આ નાના બાળકની જીંદગી બચાવવા ફુલ નહી તો ફૂલની પાંખડી અાપી મદદ કરી

આ બાળકની જીંદગી બચાવવા કિંજલ દવે સહિત અનેક કલાકારો આવ્યા વારે, કિંજલ દવે બાળકને હેલ્પ કરવા કહ્યુું કંઈક આવું, જો તમે પણ આ ધૈર્યરાજસિંહને મદદ કરવા માંગતા હોય તો વિડીયો નિહાળો અને તેને મિત્રો સુધી પહોંચાડવા શેર કર Kinjal Dave #Dhairyaraj

Dhairyaraj Sinh માટેના Tv9ના અભિયાનમાં લોકો જોડાયા, વરસાવી રહ્યા છે દાનનો ધોધ |

૩ મહિનાનાં નાનાં બાળકને આપની જરૂર છે .. !!આ જાણકારી કાનેસર નિવાસી રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ નાં પુત્રની છે .જે હાલ ગોધરામાં રહે છે અને એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરી રહ્યા છે .. તમે ટીવી પર 16 કરોડ રૂપિયાનાં ઈજેક્શન વિશે જોયું હશે , બસ આ બાળક એવીજ બિમારી સાથે લડી રહ્યો છે .સોશિયલ મીડિયાનાં લીધે એક બાળકને 16 કરોડનું ઈજેક્શન મળ્યું તે જોઇને અમને થોડી હિંમત મળી અને આજે દેશના દરેક સમાજ તથા દરેક વ્યક્તિથી આશા રાખીએ છીએ .ધૈર્યરાજને SMA – 1 નામની એક ગંભીર બીમારી છે .આ રાશિ બહું મોટી છે પણ અમને આપની પર પૂર્ણ આશા છે .જો 16 લાખ લોકો 100-100 રૂપિયા દાન કરશે તો એક નાનાં બાળકનો જીવ બચાવી શકાશે .ધૈર્યરાજનાં નામે ઈમ્પક્ટ ગુરુ નામનાં NGO માં ખાતું બનાવવામાં આવ્યું છે અને એમના ખાતામાં દાન ભેગું કરવાનું શરૂ કરેલ છે .ડોક્ટરના કહ્યાં મુજબ અમારી પાસે 1 વર્ષ છે .જો દાન સમયસર નથી મળતું તો તે દાન ઈમ્પક્ટ ગુરુનાં અન્ય ધૈર્યરાજ જેવાં બાળકને આપી દેવામાં આવશે .. આપનું નાનું એવું દાન બાળકનો જીવ બચાવી શકે છે Account Name : Dhairyarajsinh Rathod Account Number : 700701717187237 IFSC Code : YESBOCMSNOC જો આપને વધારે જાણકારીની જરૂર હોય તો નિચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી .. રાજદીપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડ – કાનેસર , મહિસાગર મોબાઈલ નંબર : 95378 58461 વોટ્સએપ નંબર : 99040 8910

Tv9GujaratiNews

#dhairyarajsinh #gujarat #godhra

#dhairyarajsinh #gujarat #godhra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here