દીકરીના નામે દર વર્ષે 100000 રૂપિયા જમા કરો અને 21 વર્ષે મેળવો 600000 રૂપિયા વાંચો અને વધુમાં વધુ શેર કરો

0
998

દિકરી સાંપનો ભારો નહી પરંતુ વહાલનો દરિયો હોય છે.આને ખરા અર્થમાં સાર્થક ઠેરવવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાનને સમર્થન આપવા માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અમલમાં મુકી છે. .જે દીકરીઓ માટે ભેટ સમાન સાબિત થશે. આ યોજનમાં માતા પિતા ઉપર કન્યાના લગ્ન અને તેના ભણતરનો ભાર હળવો કરવામાં સરકારની સુકન્યા સમૃધ્ધિ યોજનામાં સુરતના ૭૫ જેટલા પરિવારોએ ખાતા ખોલાવ્યા છે.

અને અન્યદીકરીવાળા પરિવારોને આ યોજનાનો લાભો વિષે માહિતગાર કરી. રહ્યાં છે. ભારતમાં ઘટી રહેલા લિંગ અનુપાત દરેક વર્ગ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છેમહિલાઓનો અભ્યાસ, સ્વાસ્થ્ય… અને અન્યજરૂરિયાતો.માટે.સરકાર.દ્વારા.અનેકયોજનાઓ.ચલાવવામાં આવી રહી છે. યુવતીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાને.લોકો ઠેર ઠેર આવકાર આપી રહ્યા છે25મી ફેબુઆરીથી ભારતભરની પોસ્ટઓફિસમાં.શરુથયેલી આયોજના.કન્યાના.ભવિષ્યને.ઉજ્જવળ.બનાવવા.ખુબ.ઉપયોગી સાબિત થાય તેમ છે. સુરત શહેરની પોસ્ટ ઓફિસોમાં આ યોજના હેઠળ ખાતું ખોલાવવા અને યોજનાની જાણકારી મેળવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરત શહેરની ફક્ત નાનપુરા પોસ્ટ ઓફીસમાં જ અત્યાર સુધી આ યોજના હેઠળ 75 જેટલા ખાતા ખુલી ચુક્યા છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ટૅક્સની છૂટ પણ મળે છે. દીકરી ઘરની લક્ષ્મી છે. શક્તિસ્વરૂપ છે. દીકરીના ભણતર અને તેના લગ્નની ચિંતાથી તમે મુક્ત થઈ શકો તે માટે મોદી સરકાર દરેક કદમ પર તમારી સાથે છે દીકરી માટે પૈસાની ચિંતાને દૂર કરવા માટે મોદી સરકારે શરૂ કરી છે સુકન્યા સમૃદ્ધિ યોજના. દેશની દીકરીઓ આત્મનિર્ભર બનેઅને ઉન્નતિ કરે તે માટે ……..બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન……. નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ ….સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે,

ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને.. 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના ………માતા-પિતાને નાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં….. આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.

માત્ર 15 મહિનાની અંદર .સુકન્યા અકાઉન્ટ ખુલ્યાં છે અને તેમાં 2,800 કરોડ રૂપિયા જમા થયા છે.

  • શું છે ખાસિયત

દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

જમા રકમ પર વાર્ષિક ૯.3 ટકા હિસાબે વ્યાજ મળે છે.

નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.

જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.

દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.

કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઇને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને….. તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઇ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો. .

પોતાનું આઇ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેચ કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.

પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.

તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો. ફોર્મ ડાઉનલોડ કરો. (જાણો કંઇ કંઇ બેંકમાં ખોલાવી શકો છો સુકન્યા સમૃદ્ધિ ખાતું)

યોગ્યતા:પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માં જોડાઇ શકવાની યોગ્યતા.મહત્વની વાત

આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.

આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.

જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.

જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.

જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ

શકો.માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા

સમૃધ્ધિ યોજના ” અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું

ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ

અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી

શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું

ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા

નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે.  આ

યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે

કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં

ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ

એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ

માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે તેમ

નાનપુરા પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેડન્ટ આર એમ પટેલે

જણાવ્યું હતું.

આ માહિતી કોઈ અફવા નથી હકીકત છે તો તમારી

દીકરીનું ભવિષ્ય આજેજ ઉજળું કરો અને બીજી

અનેક દીકરીઓના માતા પિતાને આ માહિતી શેર કરો

જેમ બંને એમ વધુમાં વધુ લોકો આનો લાભ લઇ શકે.

 

યોજના માટે જરૂરી દસ્તાવેજબાળકીનુ જન્મ પ્રમાણપત્ર- એડ્રેસ પ્રુફ – આઈડી પ્રુફ

સુકન્યા સમૃદ્ધિ યોજનાનુ ફોર્મ ઓનલાઈન મળી રહેશે. અહી ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here