એજયુકેશન લોન પર વ્યાજ સબસીડી મેળવવા શું કરવું વાંચીને દરેક જરૂરીયાત મંદ વયકતિને શેર કરજો

0
247

“શશક્ષણ એ સૌથી શક્તતશાળી હશથયાર છેજેનોઉપયો ગ તમેશિશ્વનેબદલિા માટેકરી શકો છો”પ્રસ્તાિનાશશક્ષણના મહ ત્વ શવશેઅગણણત શબ્દો લખાયેલા છે. શશક્ષણ એકમાત્ર મલ્ૂયવાન સપં શિ છે, જે મનષ્ુયહાસં લ કરી શકે છે.

શશ ક્ષણ એ સમકાલીન જગતમાં સફળ થવા માટેનું એક ખબૂ જ મહત્વપણૂ ણ સાધન છે. તેઅગત્યનું છેકારણ કે તને ો ઉપયો ગ જીવનમાં પડતા મોટાભાગના પડકારોનેઘટાડવા માટે થાયછે શશક્ષણ દ્વારા પ્રાપ્ત થતા જ્ઞાનથી કારકકદીના શવકાસમાં વધુ સારા સજં ોગો માટે દરવાજા ખલ્ુલા થાય છે.સારું શશક્ષ ણ મેળવનારનેસરુણક્ષત ભશવષ્ય મળેછે, શશક્ષણ દ્વારા આ પણે ઘણીબધી સ્પધાણત્મક નોકરીઓ શોધી શકીએ છીએ છે લ્લા દોઢ દશકમાં ગજુ રાતેઔદ્યોણગક ક્ષેત્રેહરણફાળ ભરી છે રાજ્ય અનેરાજ્ય બહારના મડુીરોકાણથી અનેક નવા ઉદ્યોગો સ્થપાઈ રહ્યા છે.

તેના અનસુ ધં ાનમાં રાજ્યમાં છેલ્લા ૧૫ વર્ણમાં વ્યવસાશયક અભ્યાસક્રમો કરેલ શવદ્યાથીઓની માગં માં વધારો થયેલ છે. ધોરણ ૧૦ અને ૧૨ બાદ ઉચ્ચ શશક્ષણ ક્ષેત્રના શવશવધ અભ્યાસક્રમોમાં વધમુ ાં વધુશવદ્યાથીઓ પ્રવેશ મેળવી રાજ્યના શવકાસમાં તેઓનો ફાળો નધધાવે તે
રાજ્ય ના શવકાસ માટેપણ જરૂરી છે. તે પકરપેક્ષ્યમાં જે શ વદ્યાથીઓના વાલીની મયાણકદત આવક હોય અને આવી મયાણકદત આવકને કારણે વાલીઓ તેમના તેજસ્વી સ ંતા નોને ઉચ્ચ શશક્ષણ ક્ષેત્રના ખાસ કરીને વ્યવસાશયક અભ્યા સક્રમોમાં મોકલવા બાબતેમઝંૂ વણ અનભુ વતા હોય છે. ઉચ્ચ શશક્ષણના અભ્યાસક્રમોમાંઅભ્યાસ કરતા શવદ્યાથી ઓનેટયશુ ન ફી, સાધન-પસ્ુતકોની ખરીદી ઉપરાતં જયારે પોતાના ઘરથી બહાર દૂરના સ્થળેઅભ્યાસ અથે જતા હોય છે

ત્યારે રહવે ાજમવા માટે પણ ઘણો ખચણ થતો હોય છે આ થી અભ્યાસમાં તેજસ્વી આવા શવદ્યાથીઓનેતેઓના વાલીની મયાણકદત આવકનેકારણેફી ચકૂવવા તેમજશનભાવ ખચણ માં આશથિક સહાય વગર ઉચ્ચ અભ્યાસનેઆગળ ધપાવ વા માં ખબુ જ મશ્ુકેલી પડતી હોય છે જેથી કરીને શવદ્યાથીઓ ને ભણવા માટેબેંક માથં ી લોન રૂપેસહારો લેવો પડેછે.રાજ્ય ના ઉચ્ચ શશક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી અને જરૂરીયાતમ ંદશવદ્યાથીઓની કારકકદીના ઘડ તર માટેઆશથિક સહાય મળી રહેતેમાટે રાજ્ય સરકાર નેશવ શવધ રજુઆતોમળેલ હતી. રાજ્ય સરકારનેમળેલી રજુઆ તોનેધ્યાનેલઈ તેજસ્વી અનેજરૂકરયાતમદં શવદ્યાથીઓને ઉ ચ્ચ શશક્ષણ પ્રાપ્ત કરવામાં સમાન તકો મળી રહે તેમાટે ગણુ વિા અનેઆવક ના માપદંડોનેધ્યાને લઈ યોગ્યતા પ્રાપ્ત શવદ્યા થીઓને સમાન ધોરણે આશથિક સહાય આપવાની બાબત સરકારશ્રીની શવચારણા હઠળ હતી. ેશૈક્ષણ ણક કડગ્રીની અછત ધરાવતા લોકો સશવિસ, મેન્યફુેકચકરિંગ અનેબાધં કામ ઉદ્યોગોમાં મળૂ ભતૂ નોકરીઓસધુ ી મયાણ કદત કામ કરતા હોય છે. જ્યારે હાઇસ્કલૂ શશક્ષણ સાથેના કમણચા રીઓ સારા લાભો સાથેનોકરીઓ મેળવી શકે। છે.

ધોરણ ૧૨ પછી કેટલાક વ્યવસાશયક શશક્ષણ અભ્યાસક્રમો ખબૂ જ ખચાણળ છે, ઘણી નોકરીઓમાં ઓછામાં ઓછી કડપ્લો માની જરૂર હોય છે, પરંતુમોટાભાગની સારી કારકકદી માટે અમકુપ્રકારનાં ઉચ્ચ શશક્ષણની આવશ્યકતા હોય છેજે માં કોઈ ચોક્કસ ક્ષેત્રમાં અમકુ પ્રકારનું જ્ઞાન અનેઅનભુ વહોવો જરૂરી છે. જેથી નાણાકીય રીતે નબળો વ્યક્તત આગ ળ અ ભ્યા સ કરી શકતો નથી.ગજુ રાત સરકારે આશથિક રીતેન બળા વગોના શવદ્યાથીઓનેસહાય મળી રહેતેમાટે મો રેટો કરયમ શપરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ણ વધ(ુસધુ ી એજ્યકુેશન લોન પર ૧૦૦% વ્યાજ સ હાયરૂપે મળેતેવી યોજનાની જાહરે ાત કરી છે.રાજ્યના ઉચ્ચ શશક્ષ ણમાં અભ્યાસ કરતાં તથા અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માં ગતા તેજસ્વી અને જરૂકરયાતમ ંદ શવદ્યાથી ઓ ની કારક ક દીના ઘડતર માટે આશથિક સહાય તેમજ અન્ય સવલતો સ માન ધોરણે મળી રહેતેહતે થુ ી શૈક્ષણણક વર્ણ૨૦૧૫-૧૬થી ‘મખ્ુયમત્રં ી યવુ ા સ્વાવલ ંબન યોજના’ અમલમાં મકુવા માંઆવી છે. ગજુ રાત સરકાર દ્વારા ‘મખ્ુયમત્રં ી યવુ ા સ્વાવલ ંબન યોજના’ ઉપરાંત,

જે શવદ્યાથીઓ તે યોજનાથી વણંચત રહલે હોય તેવા ગજુ રાત રાજ્યના શવદ્યાથીઓએ દેશની અનેશવદેશની યશુનવસીટી ઓમાંઅભ્યાસ કરી શકે તેઅથે લોન લીધેલ હોય તો તેમણે લીધેલ લોન પૈકી વધમુ ાં વધુરૂ. ૧૦.૦૦ લાખની લોન પર મોરેટોકરયમ શપરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ણ વધ(ુસધુ ી ૧૦૦% વ્યાજ સબસીડી મળી રહેતેવી યોજના અમલમાં મકૂવામાં આવી છે. જે શવદ્યાથીઓની વાલીની વાશર્િક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોય તેવા તથા ધોરણ ૧૨માં ૬૦% કે તેથી વધુ પસેન્ટાઈલ મેળવે લ હોય તેવા શવદ્યાથીઓને મોરેટોકરયમ શપરીયડ(અભ્યા ) સક્રમના સમયગાળા અને એક વર્ણ વધ(ુમાટે વ્યાજ સબશ સડીમાં સહાય કરવા માટે ૨૦૧૭-૧૮ના બજેટમાં નવી બાબત તરીકે રૂ.૫૦૦.૦૦ (રૂશપયા પાંચસો(લાખની જોગવાઈ કરવા ની વહીવટી પરવાનગી પણ આપવામાં આવેલ છે. યોજના અં ગેની શિસ્તતૃ શિગતોગજુ રાત સરકારની આ યોજના આશથિ ક રીતેનબળા તેમજ તેજસ્વી અનેજરૂકરયાતમદં .

શવદ્યા થી ઓનેમોરેટોકરયમ શપરીયડ (અભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ણ વધ(ુસધુ ી એજ્યકુેશન લોન પર વ્યાજસબસીડી આપવા માટેની છે.સરકારી ઠરાવ મજુ બ, ૧( અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યકુેશન બોડણ ની ધોરણ ૧૨ની પરીક્ષામાં ૬૦% કેતેથી વધુપસેન્ટાઈલ મેળવે લ હોવા જોઈએ.૨( અરજદારની વાલી/કુટુંબની વાશર્િક આવક રૂ. ૬.૦૦ લાખ કરતા ઓછી હોવી જોઈએ. ૩( અરજ દારે ભારતમાં કેશવદેશમાં અભ્યાસ અથેએજ્યકુેશન લોનશશ ડ યલ્ુડ બેંક પાસેથી જ લીધેલ હોવી જોઈએ૨.૧ યોજનાનો ઉદ્દેશ રાજ્યના ઘણા શવદ્યાથીઓના વાલીની આવક ઓછી હોવાનેકારણે શવદ્યાથી પોતાના મનપસ ં અભ્યસક્રમમાં પ્રવે શ મળે વવામાં ખચકાટ અનભુ વે છે અને પોતાની કારકકદીને યોગ્ય કદશાઆપવાથી વ ંણચત રહી જાય છે. જેથી આવા શવદ્યાથીઓનેઆશથિક રીતેસહાયની જરૂર પડેછે.જેથીરાજ્ય સરકારે કોઈપણ શવદ્યાથી આશથિક રીતેનબળો હોવાના કાર ણે

ઉચ્ચ અભ્યાસથી વ ંણચત રહવે ો જોઈએ નકહ તેવા આશયથી જરૂકરયાતમદં શવદ્યાથીઓનેસહાય કરવા માટેશવ શવધ પ્રકારનીશશષ્યવશૃિ/યોજનાઓ અમલમાં મકુ ી છે. જે પૈકી એક યોજના “મખ્ુયમત્રં ી યવુ ા સ્વાવલબં નયોજના જે હાલમાં ચાલુજ છેઅનેઆ ઉપરાતં ચાલુવર્ે રાજ્ય સરકા રે એજ્યકુેશન લોનનીયોજના બનાવી શવદ્યાથીઓને તેમણે મે ળ વેલ લોન પર મોરેટોકરયમ શપરીયડ(અભ્યાસક્રમના સમય ગાળા અને એક વર્ણ વધ(ુસધુ ી વ્યાજ સબસીડીરૂપે આપી ને આશથિક સહાય કરવાની યોજનાનેમજં ૂરી આપી છે.

૨.૨ લાગુપડતાંુશૈક્ષચણક િર્આ યોજના શૈક્ષણણક વર્ણ ૨૦૧૭ -૧૮થી લાગુપડશે. પરંતુતારીખ ૦૪/૦૭/૨૦૧૭ પછી લીધેલ લોન જ વ્યાજ માફી માટે માન્ય ગણવામાં આવશે અનેતારીખ ૦૪/૦૭/૨૦૧૭ પેહલા લીધેલી લોન વ્યાજ માફી માટેમાન્ય ગણવામાં આવશે નહીં.૨.૩ વ્યાજ સબશસડી માટે ની પાત્રતા અરજદારે ધોરણ ૧૨માં ૬૦% કેતેથી વધુપ સેન્ટા ઈલ મેળવે લા હોવા જોઈએ.અરજદારની વાલીની વાશર્િક આવક રૂ. ૬.૦૦ લાખથી ઓછી હોવી જોઈએ.જે શવદ્યાથીઓએ દેશ અથવા શવદેશમાં અભ્યાસ માટે એજ્યકુેશન લોન તારીખ ૦૪.૦૭.૨૦૧૭ પછી શશડયલ્ુડ બેંકમાંથી લીધેલ હોય તેમ નેજ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહશે ે.અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યકુેશન બોડ ણની ધોરણ ૧૨ની પરીક્ષા પસાર કરીનેશવદેશની માન્ય યશુ નવસીટીમાં પ્રવેશ લીધેલ હોવો જોઈએ. એજ્યકુેશન લોન ની વ્યાજ સબશસડી યોજના માત્ર એક જ વખત મળવાપાત્ર રહશે ે, જેણેરાજ્ય સરકાર અથવા કેન્ર સરકારની અન્ય એ જ્યકુેશન લોન યોજનાઓનો લાભ લીધો ન હોય તેવાજરૂક રયાતમ ંદ શવદ્યાથીઓનેજ આ યોજના માટેલાયક ગણ વા માં આવશે. આ યોજના અભ્યાસક્રમો(ગ્રેજ્યએુ ટ/ પોસ્ટ ગ્રે જ્યએુ ટ/ ડીપ્લોમા( માટે સ્વીકાયણ છે.આ યોજનાઅંતગણત વ્યાજ સબસીડી તે શવદ્યાથીઓ માટે ઉપલબ્ધ થઈ શકેશેન કહ જેઓએઅભ્યાસક્રમની વચ્ચેથી અભ્યાસ છોડી દીધો હો ય અથવા તો કોઈ સમસ્યા/શશસ્ત ના કારણે સસ્થાઓમાંથી હાંકી કાઢવામાં આવેલ હોય૨.૪ માન્ય અભ્યાસક્રમો સ્નાતક / અનસ્ુનાતક/ કડપ્લોમા/ વ્યવસાશયક વગરેેઉચ્ચ શશક્ષણ આપતા તમામ અભ્યાસક્રમો૨.૫ મોરેટોરરયમ શપરીયડગજુ રાત સરકારની આ યોજના હઠે ળ શૈક્ષણણક લોનની વ્યાજ સબશસડી શનધાણકરત કરાયેલ મોરેટોરીયમ શપરીયડ( અ ભ્યાસક્રમના સમયગાળા અને એક વર્ણ વધ(ુસધુ ી જ એજ્યકુેશન લોનપર વ્યાજ ચકૂવવાપાત્ર રહશે ે. મોરેટોરીયમ શપરીયડ પ ૂરો થયા પછી બાકી રહલે લોન રકમની વ્યાજની ચ ૂકવણી આ યોજના અંતગણત ગણવામાં આવશે નકહ.
૨.૬ આિક મયાષદા આ યોજનાનો લાભ આશથિક રીતે નબ ળા વગણના શવદ્યાથીઓનેલાગુપડશે, જેઓના પકરવારના
સભ્યોની વાશર્િક કુલ આવક

(તમામ સ્ત્રોતોમાંથી( રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોય. આ અંગે તેઓએ ઇન્કમટેક્ષ કરટ નણની ઝેરોક્ષ આપવી અથવા તો સેલ્ફ ડીતલેરેશન ફોમણ આપવું ફરજીયાત રહશે ે. તથા રાજ્ય સરકાર માન્ય હોય તેવું મામલતદાર/ટીડીઓનું સટીફીકેટ પણ ફરજીયાત આપવા નું રહશે ે.૨.૭ માન્ય બેંકોઆ યોજના અંતગણત એજ્યકુેશન લોન શશડયલ્ુડ બકેં પાસેથી જ લીધેલ હોવી જોઈએ. ૨.૮ વ્યાજની િહચે ણીવ્યાજની ચકુવણી શવદ્યાથીના લોન એકા ઉન્ટમાં જ કરવામાં આવશે, જે લોન એકાઉન્ટની શવગતશવ દ્યાથી દ્વારા રજીસ્રેશન ફોમણમાં આપવામાં આવેલ હશે.૩. લાભાર્થી કોણ બની શકે?અરજદારેધોરણ ૧૨ની પરીક્ષામાં ૬૦% કેતેથી વધુપસેન્ટાઈલ પ્રાપ્ત કરેલ હોવા જોઈએઅર જ દારના વાલીની વાશર્િક આવક રૂ. ૬.૦૦ લાખ કેતેથી ઓછી હોવી જોઈએ.

અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હા યર સેકન્ડરી એજ્યકુેશન બોડણની ધોરણ ૧૨ની પરીક્ષા પસા ર કરીને ગજુ રાત સરકાર માન્ય યનુ ીવસીટીની કોલજે નાઅ ભ્યાસક્રમોમાં અથવા તો શવદેશની માન્યયશુનવસીટીમાં પ્રવેશ લીધો હોવો જોઈએ.અભ્યાસક્રમમાં પ્રવેશ લીધા પછી અભ્યા સ અથેલીધલે વ્યક્તતગત એજ્યકુેશન લોન શશડ ય લ્ુડ બેં કમાથં જ લીધેલી હોવી જોઈએ.૪.પરદેશ જતાાં શિદ્યાર્થીઓ માટેની શિશશષ્ટ સચૂ નાઓ અરજદારેધોરણ ૧૨માં ૬૦% કેતેથી વધુપસેન્ટાઈલ મેળવેલા હોવા જોઈએ.અરજદારની વાલીની વાશર્િક આવક રૂ.૬.૦૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. આવકનું સટીફીકેટ માટેમામલ તદાર/ટીડીઓનુંસટીફી કેટ ફરજીયાત આપવાનું રહશે ે. ઇન્ક મટેક્ષ કરટનણની ઝેરો ક્ષ આપવી અથવા સેલ્ફ કડત લેરેશન ફોમણઆપવું ફરજી યા ત રહશે ે.જે શવદ્યાથીઓએ શવદેશ અભ્યાસ માટેએ જ્યકુે શન લોન તારીખ ૦૪.૦૭.૨૦૧૭ પછી શશડયલ્ુડ બેંકમાથં લીધેલી હોય તેમનેજ

આ યોજનાનો લાભ મળવાપાત્ર રહશે ે. અરજદારે ગજુ રાત અથવા કેન્ર સરકારના હાયર સેકન્ડરી એજ્યકુેશન બોડણની ધોરણ ૧૨ની પરીક્ષા પસાર કરીનેશવદે શની માન્ય યશુનવસીટીમાં પ્રવેશલીધે લ હોવો જોઈએ અનેકા યદેસરના શવઝા પ્રાપ્ત થયલેહોવાજો ઈએ.૫.બસાઈટઅર જદારોકેસીજીનીવેબસાઈટhttp://www.kcg.gujarat.gov.in ઉપર જઈ તારીખ ૧૦/૧૧/૨૦૧૭ થી ૩૧/૦૧/૨૦૧૮ સધુ ઓનલાઈન એપ્લીકેશન ફોમણ ભરી શકશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here