સંતાનમાં જુએ છે અધૂરાં સ્વપ્નોનું તે પિતા વિશે જાણો

0
288

આજે ફાધર્સ ડે : સંતાનમાં જુએ છે અધૂરાં સ્વપ્નોનું અનુસંધાન જો ચાહું વો મિલે યે મુમકીન નહીં કિસ્મત હૈ મેરે પાપા કા ઘર નહીં ‘ આરામ અને અનૂકુળતાના ફૂલો પથરાતા હોય , એવો રસ્તો એને ન મોકલતા એને પડકાર , સંઘર્ષ અને કઠિનાઈના કંટકોવાળા રસ્તે ચાલતા શીખવજો આમ બનશે , તો મારી વાણી કિત થઈ ધીમા સ્વરે કહેશે ? મારું જીવન એળે નથી ગયું . માતાને મળે છે એટલો જશ પિતાને મળતો નથી . સંતાન માટે તેનો પ્રથમ રોલ મોડેલ તેના ડેડી હોય છે . ગુલઝારની જીવનકથા ‘ બીકોઝ હી ઈઝ . ‘ માં તેની પ્રતિભાસંપન્ન પુત્રી મેઘના પિતા વિષે કહે છે કે મારી ફિલ્મો માટે મારા પિતાને ઘણા મતમતાંતર રહેતા પરંતુ તેમણે કદિ પોતાના અભિપ્રાયો મારા ઉપર બળજબરીથી લાદ્યા નથી . મેઘના પિતા વિષે લખે છે . માગું હું છું . કારણ કે એ છે ખબર છે મને , કે હું સુરક્ષિત છું કારણ કે , એ બાહુઓ ઝુલાવે છે મને ખબર છે , સાચા દરેકે પિતા માટે તેનુ સંતાન ખુશી અને ખ્વાહિશોનો ખજાનો હોય છે . જીવનભર સંઘર્ષ કરનાર પિતા જયારે પોતાના સંતાન સામે જૂએ છે , ત્યારે તેને અપાર શકયતા દેખાય છે , ભૂતકાળમાં ખુદથી જે ના થઈ શકયુ એ બધુ જ તેના સંતાનમા તેને થઈ શકતુ દેખાય છે વિરાટ કોહલી , અરીજીત સિંઘ , મેરી કોમ … જેને જૂર | | એક ક્ષણ તો એમ લાગે કે મારું સંતાન પણ મોટી સિધ્ધી મેળવે ટીનેજર્સને ઘણીવાર પોતાના મા – બાપુ આઉટ ઓફ ડેઈટ લા છે પરંતુ આ ટીનેજર જયારે મા – બાપ છે ત્યારે જ તેને સત્ર સમજાય છે . કુદરતન આ અજીબ કેમ અને એટલે જ જનરેશના ગેપ આજે બહુ પ્રચલિત aણીતા ચિત્રકાર જતીન દાસ વિષે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here