Home જાણવા જેવું સતત ફિલ્ટરનું પાણી પીવાથી થાય છે આ ભયંકર બીમારી જાણો કેવું પાણી પીવું જોઈએ વાંચો અને શેર કરો

સતત ફિલ્ટરનું પાણી પીવાથી થાય છે આ ભયંકર બીમારી જાણો કેવું પાણી પીવું જોઈએ વાંચો અને શેર કરો

0
સતત ફિલ્ટરનું પાણી પીવાથી થાય છે આ ભયંકર બીમારી જાણો કેવું પાણી પીવું જોઈએ વાંચો અને શેર કરો

વેજીટેરીયન તથા ફિલ્ટર્ડ પાણીનો = પયોગ કરનાર વ્યકિતને વિટામીન બી  – ૧૨ની ઉણપ થવાની શકયતા વધુ ગોવાનાં અભ્યાસ સાથે નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા નહિલા તબીબ અર્ચના પટેલું દ્વારા Tીએચ . ડીનો અભ્યાસ પૂર્ણ કરવામાં માવ્યો છે . વીર નર્મદ દક્ષિણ ગુજરાત નિવર્સિટી સાથે સંકળાયેલ ગર્વમેન્ટ નડિકલ કોલેજ ખાતેનાં પેથોલોજી વિભાગનાં ડૉ . અર્ચના પટેલ દ્વારા . બી . એમ . ઝા ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા પીએચ . ડીનાં અભ્યાસ અંતર્ગત નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા ક્ષિણ ગુજરાતનાં દર્દીઓ ઉપર એક નાસ અભ્યાસ કરવામાં આવ્યો હતો ચટીશનલ એનિમીયા ( પોષણ ) મંગનાં સંશોધન દ્વારા કેટલીક રસપદ , તથા સમાજનું ધ્યાન દોરી શકાય એવી હકીકતો ઉજાગર થઇ છે . અભ્યાસમાં 0 જેટલા એનિમીયા ( લોહીની ગણપનાં દર્દીઓનાં ૧૨ – ૧૫ કેટલા ઝીણવટભર્યા

ટેસ્ટ તથા તેનાં રિણામનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું . જેના તારણ મુજબ ૩૯ , ૨૫ ટકા નિમીયાનાં દર્દીઓમાં વિટામીન ની – ૧૨નું પ્રમાણ ઓછું જોવા મળ્યું વિટામીન બી – ૧૨નું પ્રમાણ ઓછું રાવનાર વ્યકિઓમાં મોટાભાગનાં નેટલે કે ૫૮ , ૬૮ ટકા લોકો જીટેરિયન ખોરાક જ વપરાશમાં લઈ હ્યા હતા ઉપરાંત તેમાં ૮૮ . ૯ ટકા તો કો ફિલ્ટર્ડ પાણીનો ઉપયોગ કરતા તા જેના પ્રમાણમાં સાદુ એટલે કે ફેલ્ટર્ડ કર્યા વગરનું પાણીપીનારા ર૮ . ૧ ટકા લોકોમાં વિટામીન બી રની ઉણપ જણાઇ હતી . આ અગાઉ ણે કેટલાક અભ્યાસ દરમિયાન બી ૧૨ની ઉણપને આર . ઓનાં પાણીનાં વપરાશ સાથે સાંકળવામાં આવેલ . જો કે નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતો બહોળો વર્ગ સામાન્ય પરિવારમાંથી આવતો હોઇ ખુબ જ ઓછી

સંખ્યાના લોકો ફિલ્ટર્ડ પાણી પીનારા હતા . જેથી પટેલે Ph . D . ક મોટી સંખ્યામાં યોગ્ય આર્થિક સ્તરો સમાજ વર્ગ પર બી – ૧૨ લેવલr અભ્યાસ કરવામાં આવે તો સાત ચકાસી શકાય તેમ છે , આ અંગે ડૉ . અર્ચના પટેલ જણાવ્યું હતુ કે વિટામીન બી – ૧૨ ઉણપથી થતો રોગ એક પ્રકાર પોપણ છે જેને

મેગાલોક્લાસ્ટિ એનીમિયા તરીકે ઓળખવામાં આછે આ રોગ નાં લક્ષણોમાં મુખ્ય શરીરની નબળાઈ જલદીથી થા લાગવો માથાનો દુ : ખાવો , ભુ ઓછી થવી , પગ અને હાથ માં મોર પહેરવાનાં ભાગ સુધી ખાલી ચડવું ઝણઝણાટી થવી અથવા બહેરા , આવવી વગેરેનો સમાવેશ થાય છે ડૉ . અર્ચના પટેલ દ્વારા કરવામાં આવે મહાનિંબધને યુનિવર્સિટીએ પ્રાક રાખતા તેમને પીએચ ડીની ડિઝ એનાયત કરવામાં આવી છે વિટામીન બી – ૧૨ની ઉણપ હદથીગની કારણ બની શકે ! ૧૨ની ઉણપ વધુ ગંભીર હોય તો કરોડની ચેતાઓને પાર નુકશાન થઇ શકે છે જેનાં કોણે દર્દીને ચાલવામાં તથા શરીરનું સંતુલન જાળવવા માં તકલીફ ઉભી થાય છે . વધુમાં બી -૧૨ની ઉણપ ધરાવનાર દર્દીઓમાં હમોસીસ્ટીન નામનાં પ્રોટીનનું પ્રમાણ પણ વધી

જાય છે . જેને દ્દયરોગનું એક કારણ પણ ગણવામાં આવે છે ,
પ્રાચીન પરંપરા મુજબ ઉકાળેલું પાણી જ પીવું અતિ યોગ્ય વિટામીન બી – ૧૨ ફક્ત પ્રાણીજન્ય ખોરાકમાંથી મળી રહે છે જયારે ફળ શાકભાજીમાં તેનું પ્રમાણ નહીંવત હોય છે , જેથી વેજીટેરીયન વ્યક્તિઓ ખાસ પ્રમાણમાં અન્ય પ્રાણીજન્ય

ખોરાક જેમ કે દહીં , છાશ , પનીર તથા ચીઝનો ઉપયોગ વધુ કરવો જોઇએ , આર . ઓ , આધારીત વોટર ફિલ્ટરનાં સ્થાને અન્ય સિસ્ટમનાં જેવાં કે U . V rays , Ultrafiltration ઉપર્યાગ કરl જોઇએ અથવા ફક્ત ગરણીથી ગાળીને ઉકાળેલુ પાણી | પીવામાં આવે તો તેમાં વીટામીન બી – ૧૨નું પ્રમાણ જળવાઇ રહે છે . આ પ્રાચીન પરંપરાને જ અનુસરવામાં આવે તો આ રોગથી બચી શકાયસિવિલ હોસ્પિ . ના ડૉ . અર્ચના પટેલને પીએચ . ડી . ની ડિગ્રી એનાયત કરવામાં આવી : વિટામીન – ૧ર ના ઘટાડાથી અનેક નબળાઈઓ આવીશ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here