આ દિવાળી પર માત્ર આટલા રૂપિયા માં જ ફોરવીલ Swift અને WagonR ખરીદવાની તક આપી રહી છે…

ગરમી હોય કે વરસાદ, ટુ-વ્હીલર પર ચાલવાનું મુસીબત જ હોય છે. એવામાં જે લોકો નવી કાર ખરીદવામાં સક્ષમ નથી તે સેકન્ડહેન્ડ કાર ખરીદી શકે છે પરંતુ સેકન્ડહેન્ડ કાર કોઈ જાણકાર વ્યક્તિ અથવા કોઈ સારી અથવા ભરોસાલાયક જગ્યા થી જ ખરીદવી જોઈએ, મારુતિ સુઝુકી એક વખત Ture Value ના દ્વારા ગ્રાહકો માટે કેટલીક ખાસ સેકન્ડ હેન્ડ કાર્સ લઈને આવી છે, …………

જ્યાં ઓલ્ટો, વેગન-આર, સેલેરીયો અને સ્વીફ્ટ જેવી કારો માત્ર 1.50 લાખ ની શરૂઆતી કિંમત માં મળી રહી છે. સેકન્ડ હેન્ડ કાર પર અમે સતત તમને સાચી જાણકારી આપતા આવી રહ્યા છીએ, એવામાં જો તમે પણ એક સેકન્ડ હેન્ડ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ લેખ ને જરૂર વાંચો.

મારુતિ સુઝુકી ના ટ્ર્યુ-વેલ્યુ શો-રૂમ માં તમને ઘણી સારી સેકન્ડ હેન્ડ કાર સરળતાથી મળી જશે. આ સમયે કંપની ની પાસે સારી કન્ડીશન માં ઓલ્ટો, સ્વીફ્ટ, વેગન-આર અને સેલેરીયો જેવી કાર ઉભી છે. આવો એક નજર નાંખીએ તેમની કિંમત પર…………

મારુતિ સુઝુકી ઓલ્ટો: 1.50 લાખ રૂપિયા થી શરુ……

મારુતિ સુઝુકી વેગન-આર: 1.75 લાખ રૂપિયા થી શરુ…..

મારુતિ સુઝુકી સેલેરીયો: 2.30 લાખ રૂપિયા થી શરુ

મારુતિ સુઝુકી સ્વીફ્ટ: 2.50 લાખ રૂપિયા થી શરુ

મારુતિ સુઝુકી ના ટ્ર્યુ-વેલ્યુ ના સિવાય મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ, અને Droom થી પણ તમે એક સારી સેકન્ડ હેન્ડ કાર ખરીદી શકો છો. અહીં પર તમને સર્ટિફાઈડ સેકન્ડ હેન્ડ કાર મળી જશે. મારુતિ ટ્ર્યુ-વેલ્યુ પર દરેક સર્ટિફાઈડ સેકન્ડ હેન્ડ કાર પર 1 વર્ષ ની વોરંટી અને 3 સર્વિસ ફ્રી મળશે.

એટલું જ નહિ સરળ પેપર્સ, દરેક કાર ની જાંચ પરખ હિસ્ટ્રી પણ તમને મળે છે. એટલે ટ્ર્યુ-વેલ્યુ થી કાર ખરીદવા પર તમને તેવો જ અહેસાસ થશે જેમ તમે એક નવી કાર ખરીદો છો……..

એક સેકન્ડ હેન્ડ કાર ડીલર થી જયારે અમે પૂછ્યું કે ઓટો સેક્ટર મંદી ના સમય થી પસાર થઇ રહ્યું છે એવામાં સેકન્ડ હેન્ડ કાર માર્કેટ પર પણ કંઇક અસર નજર આવી રહી છે શું? 

તો જવાબ મળ્યો નહિ, દરરોજ અમને ગ્રાહક મળી રહ્યા છે, ઓછા બજેટ માં તમને એક સારી કાર મળી જાય છે એવામાં લોકો નવી ની જગ્યાએ જૂની કાર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે……….

Leave a Comment