હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો ને જરૂર શેર કરો…..લી. એક દીકરી નો પિતા

0
364

હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો 55ને શેર કરો…. ………

હજાર કામ મુકી ને આ પોસ્ટ વાંચો ને શેર કરો……..

આજે ફરીવાર એક દીકરી બે નરાધમો દ્વારા પાસવી બળાત્કાર નો ભોગ બની અને તેની હત્યા કરી લાશ ને તળાવ માં ફેકી દેવા માં આવી છે આણંદ જિલ્લા ના ખંભાત તાલુકાના કાણીસા ગામની 8 (આઠ) વર્ષની દીકરી ” ધરતી” ને નારાધામોએ પિંખી નાખીને હત્યા કરી. ……..

માસૂમ દીકરીનો શુ વાંક? સરકારી કાયદાઓ ગમે એટલા કડક બનશે પણ તમે જાગ્રુત નહી થાવો ત્યાં સુધી આવી અનેક દીકરીનો ભોગ લેવાતો રહે છે………

આ માસૂમ દીકરીના બળાત્કારીઓ અને હત્યારાઓને મૃત્યુ દંડ થવો જોઈએ. આશરે એકાદ વર્ષ પહેલાં સાબરકાંઠા ના ઢુંઢર ગામમાં પણ 14 મહિનાની દીકરી ઉપર બળાત્કાર કરનાર ને જો તાત્કાલીક ફાંસી ની સજા થઈ હોત તો કદાચ બીજી આવી માસુમ દીકરી ની હત્યાં કે બળાત્કાર ના થયો હોત.

પણ આમા હવે “બેટી બચાવો બેટી પઢાઓ” પણ સાહેબ કેવી રીતે બચાવવી બેટી આમ ને આમ પારેવા પિખાતા રહેશે ને આપણે સૌ જોતા રહેશુ. ……….

ન્યાય માટે ધક્કા ખાવા ના કોર્ટ ના સાહેબ આવા નરાધમો માટે સીધો જ ફાંસી નો હુકમ અથવા જાહેરમાં કટકા કરીને આવા અપરાધોની કડક સજા થવી જોઇએ એ પણ જાહેરમાં જેથી એનો ખૌફ દરેક ના મગજમાં હોય અને એ અપરાધ થતા રોકી શકાય…

આ “બાળકી તો નાબાલીક છે જ પણ મને તો આ દેશ નો કાનુન પણ નાબાલીક લાગે છે” દરેક લોકો એ જાગ્રુત બની ને આવા કાનુન અને વીરોધમાં લડવુ પડશે નહીતર આપડે જાતે જ આવા નરાધમો ને સજા આપવી પડશે તો જ આવી નિર્દોષ બાળકી ઓ બચી શકશે બસ એક જ માગ સરકાર સાથે આના ન્યાય માટે બળાત્કારી ને જાહેરમાં ફાસી આપો. મારી પોસ્ટ સાથે તમે સહમત હોવ તો આ પોસ્ટ વધારે માં વધારે શેર કરો અને આ વાત સરકાર સુધી પહોચાડો,
ઈન્કલાબ જિંદાબાદ……….

લી. એક દીકરી નો પિતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here