ફુલ નહી તો ફૂલની પાંખડી આપવા વિનંતી છે મદદ ન કરી શકો તો અેક શેર જરૂર કરજો

0
456

થોડો સમય કાઢી ને ધ્યાનથી પૂરો વાંચજો . , , આ વ્યક્તિ ની ઉંમર ૩૦ વર્ષ છે , બે નાના બાળકો છે . અત્યારે રાજકોટ ખાનગી હોસ્પિટલ માં સારવાર હેઠળ છે , તેને બ્રેઇન હેપ્રેજ થયું છે , અત્યાર સુધીમાં ૭ લાખ થી પણ વધારે ખર્ચ થય ગયો છે અને હજુ પણ ખર્ચ થય શકે છે , હવે તેના પરિવાર પાસે તેને બચાવવા પૈસા નથી , તો પ્લીઝ તમને મદદ કરવા નમ્ર વિનંતી . . પ્લીઝ તમારી થોડી એવી મદદ થી પણ કોઈક ની જિંદગી બચી શકે છે , ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેટલી પણ મદદ કરશો તો તમારી મોટી મહેરબાની રહેશે , મદદ કરવા માટે તમે આ એકાઉન્ટ નંબર પર તમારી મદદ આપશો …. 30304328365 IFSC code : SBIN0005148 Google pay – 90990 82483 વ્યક્તિ નું નામ : આશા બેન કલ્પેશ ભાઈ વેકરીયા , ગામ : ભિયાળ , જૂનાગઢ For other information call : +919099082483 બીજી માહિતી તો ઘણી શેર કરતા હોય … પણ આ અમારી એક પોસ્ટ શેર તમારા પરિવાર , કુટુંબ , મિત્ર મા મોકલો ને એમને મદદ કરો

આજે વેકરીયા પરીવારને સહકારની જરૂર છે અને આપણી ફરજ પણ છે કે આપણે તેમાં ફાળો આપીએ.
સંગઠન એટલે શુ? એક સાથે મળવુ-એક બીજા સાથે મુશ્કેલીમાં ઉભા રહેવુ.આજે આપસૌ આપણા આ પરીવારને સહકાર આપો અને આપના ગામના દરેક વેકરીયાને અરજ કરો કે સેવાયજ્ઞમાં પોત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here