વધુ બે સપ્તાહનો લોકડાઉન કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા , જાહેરાત બાકી આ તારીખ સુધી લંબાવવામાં આવશે લોકડાઉન

0
229

વધુ બે સપ્તાહનો લોકડાઉન કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા , જાહેરાત બાકી હારાષ્ટ્ર અને બંગાળ અને કર્ણાટક ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉન જારી રાખશે પીએમએ લોકડાઉન લંબાવવાનો સાચો નિર્ણય કર્યો કેજરીવાલ

ભારતમાં કરવાના પ્રસાર અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૪ નાચવી ૧૪મી એપ્રિલ સુધી લદાયેલા ૧ દિવસતા લોકડાઉનને વધુ બે પ્તાહ માટે લંબાવવા કેન્દ્ર અને રાજ્ય નરંકારો સહમત થઈ છે . શનિવારે વડા ત્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો =ોન્ફરન્સિગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે પાંજલી ૬ કલાકે 0 મિનિટની પેરેચન બેઠક યોજી તી . બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધુ બે ગુપ્તાહ લંબાવવા પર ભાર મૂક્યો નો . બેઠકૅમાં પીએમ મોદીએ મુખ્યમંત્રીનાને જણાવ્યું કંતુ કે નોકડાઉન લંબાવવો અંર્ષ તમામ પોમાં સહમતી પ્રવર્તી રહી છે .

કરોના વાઇરસનો પ્રસાર અટકાવવા અત્યાર સુધી લેવાયેલાં પગલાંની નસર નક્કી કરવા માટે આગામી ૩ – ૪ – ખાધ અત્યંત મહત્વના બની છે એિમ મોદીએ જણૂાવ્યું હતું , હવે નાપણે પાન મી , જહાન બીજ પર વાન કેન્દ્રીત કરવું જોઈએ , ભારતના જ્જવળ ભવિષ્ય અને સમૃદ્ધ તથા કન ભારત માટે તે જરૂરી છે . બેઠકનો પ્રારંભ કરતાં રાજનીતિને કંઈ સ્થાન નથી .

હું દરેક મુખ્યમંત્રીના સૂચનને સૌથી વધુ મહેન્દ્ર માપીશ , હું તમારી સાથે વાત કરવા ૨૪ કલાક ઉપલબ્ધ છું . દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ રાજ્યો પાસે વિવિધ પાસાઓ હાલના તેનો વધુ કેટેગરીના લોકો અને સેવાઓને સાંકડાઉનમાંથી મુકિત આપવા ઇચ્છે છે કે કેમ ? વડા પ્રધાન સામેની બેઠક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આવશ્યક છે . તો 30મી એપ્રિલ પછી પણ લોકડાઉન : ઉદ્ધવ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે , બેઠકમાં મેં પીએમ મોદીને કહ્ય હતું અમે ૧૪મી એપ્રિલ પછી પણ ૩૦મી એપ્રિલ સુધી આ મહારમાં લોકડાઉન ાર રખાં પરિસ્થિતિના આધારે દેટલાક વિસ્તારોમાં નિયંત્રણો હળવા બની શકે છે જ્યારે કેટલાંક વિરતારોમાં આકરા નિયમો લદાશે . શાળા – કોલેજો અંગે અમે ૧૪મી એપ્રિલ પહેલાં જાહેરાત કરી છે લોકો તરફથ્રી પૂરતો સહકાર નહીં મળે તો લોકડાઉન 30મી એપ્રિલ બાદ પણ જારી રહી શકે છે

હું મુખ્યમંત્રીઓ માટે ર૪ કલક ઉપBબ્ધ છૂટછાટ અંગે ગાયો સુયત આપે વાપધાતા

અત્યાર સુધી લેવાયેલાં પગલાંની અસર નક્કી કરવા કે આ અત્યંત મહત્વને

| મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ ઘરમાં જ 1 dયાર કરાયેલો માસ્ક પહેર્યો હતો , પીએમ મોદીએ તેમનું મ અને નાક ઢાંકવા માટે સફેદ ગમછાનો ઉપયગ કર્યો હતો , બેઠકમાં ઘણા મુખ્યમંત્રીઓ માસ્ક સાથે દેખાયાં હતાં જ્યારે કેટલાક મુખ્યમંત્રીએ માસ્ક પહેર્યો નહોતો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here