APL-1 કાર્ડ ધારકોને ફ્રી રાશન આપવાની જાહેરાત જરુરીયાતમંદ સુધી આ માહિતી પહોંચાડવા વિનંતિ

0
240

રાજકોટ શહેર – જિલ્લાની ૭૫૪ રેશનીંગ દુકાનોએ આજથી પૂરતો જથ્થો રવાના કરાશે એ . પી . એલ . પ૨૮ લાખ પરિવારોને આવતા સપ્તાહથી મફત રાશન અપાશે

તમામ દુકાનોએ માલ પહોંચાડી દેવાયા બાદ જ પચાસ – પચાસ વ્યક્તિઓને બોલાવી વિતરણ કરાશે , દુકાને નહિ આવવા કલેક્ટરની અપીલ

જિકોટ શહેર – જિલ્લાના ૨૧ . ૫૯ લાખ વ્યક્તિઓને ૧૦ કિલો ઘઉં , ૩ . ૫૦૦ કલો ચોખા , ૧ કિલો ખાંડ , ૧ કિલો દાળ આપવા તંત્ર ઉંધામાથે

રાજકોટ , તા . ૯ રાજકોટ શહેર – જિલ્લાના એપીએલ – ૧ કાર્ડધારકોને ગુજરાત રાજ્ય સરકા એપ્રિલ માસનો રાશનનો જથ્થો મફત આપવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો છે રાજકોટ શહેર અને જિલ્લાના ૫ . ૨૮ લાખ કે જે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદ હઠળ નોંધાયેલા કાર્ડધારકો નથી તેવા તમામ પરિવારોને ગુજરાત રાજ્ય સરકા ૦ કિલો ઘઉં , ૩ . ૫૦૦ કિલો ચોખા , ૧ કિલો ખાંડ , ૧ કિલો દાળ આપવાનો નર્ણય કર્યો છે . આ સંદર્ભે લોકોના ટોળા એકત્રિત ન થાય તે માટે તમામ દુકાન કુરતો જથ્થો પહોંચાડી દેવાયા બાદ આવતા સપ્તાહથી આ માલનું વિતરણ શરુ રવામાં આવશે તેવું પુરવઠા ખાતાના સુત્રોમાંથી જાણવા મળેલું છે .

રાજકોટ શહેર અને જિલ્લાના એપીએલ – ૧ કાર્ડધારકોને ગુજરાત રાજ્ય | સરકારે મત રાશન આપવાની જાહેરાત કરી છે . આ સંદર્ભે રાજકોટ શહેર T જિલ્લાની ૭૫૪ રેશનીંગ દુકાને એપીએલ – ૧ કાર્ડધારકો નોંધાયેલા છે તે તમામની Tયાદી મેળવી લેવામાં આવી છે . મળવાપાત્ર જથ્થાની ગણતરી કરી તેનાથી ૧૦ | ટકા વધારે જથ્થો તમામે દુકાને એક સપ્તાહની અંદર પહોંચાડી દેવામાં આવશે . આ માટે ગઇકાલથી જ પુરવઠા નિગમ ખાતે પુરવઠા નિરીક્ષકોને કામગીરી સોંપીને દરેક દુકાને માલ પહોંચતો કરવા માટેની વ્યવસ્થા શરુ કરવામાં આવી છે . બીજી | તરફ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને એપીએલ – ૧ કાર્ડધારકોને એવી અપીલ કરી છે | કે એક સમાહ પછી આ માલનું વિતરણ શરુ કરવામાં આવશે .

હાલમાં એકપણ પરિવારે માલ લેવા માટે દુકાને અથવા તો કલેક્ટર કચેરીએ ધક્કો ખાવો નહીં , એકપણ પરિવાર મળવાપાત્ર રાશનના જથ્થાથી વંચીત રહેશે નહીં . તમામ વ્યક્તિને માલ મળી રહે તેવું ફૂલપ્રૂફ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે . દરમિયાન | પુરવઠા ખાતાના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું રાજકોટ શહેર જિલ્લાના ૫ , ૨૮ , ૩૫૧ | એપીએલ – ૧ કાર્ડધારકોને આ જથ્થાનું વિતરણ આવતા સપ્તાહથી શરુ કરવામાં | આવશે જેના કુલ લાભાર્થી ૨૧ , ૫૯ , ૧૩૦વ્યક્તિઓને આ માલ વિતરણ કરવામાં આવશે . તમામ દુકાને પુરતો જથ્થો મોકલી દેવાયા બાદ આવતા સપ્તાહથી એક દુકાનદીઠ ૫૦ – ૫૦ કાર્ડધારકોને બોલાવીને આવો જથ્થો આપવામાં આવશે રેશનીંગ દુકાને સોશ્યલ ડીસ્ટન્સ જાળવી રાખવા માટે સૂચના આપવામાં આવી છે . ઉપરાંત | દરેક દુકાને તલાટી – શિક્ષક – પુરવઠા નિરીક્ષક અને પોલીસનો બંદોબસ્ત ગોઠવી | દેવામાં આવશે . આ સમાહથી આ માલ વિતરણ શરુ કરવામાં આવે તે રીતનું હાલ I આયોજન કરવામાં આવ્યું છે તેવું અંતમાં ઉમેર્યું છે .

ખાસ નોંધ – જરુરીયાતમંદ સુધી આ | માહિતી પહોંચાડવા વિનંતિ APL – 1 રાશનકાર્ડ ઉપર = અનાજ વિતરણ તા . ૧૩ / ૪ , સોમવારથી . શરુ રાશનકાર્ડનો છેલ્લો આંક ૧ અથવા ૨ હોય તો તા . ૧૩

૩ અથવા ૪ હોય તો તા . ૧૪

૫ અથવા ૬ ” હોય તો તા . ૧૫

૭ અથવા ૮ હોય તો તા . ૧૬ |

૯ અથવા ૦ “હોય તો ” તા . ૧૭ જરૂરિયાત વાળા લોકો ને આ મુજબ માર્ગદર્શન આપવા માટે વિનંતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here