લાલબત્તી સમાન કિસ્સો સાવધાન!!! …બાળકો ને મોબાઈલ આપતા પહેલા એકવાર વાંચી લો.

0
220

સાવધાન!!!! બાળકો ને મોબાઈલ આપતા પહેલા આ જરૂર વાંચી લો…રાજકોટ માં ભાઈ બહેન ને મોબાઈલ આપતા જે થયું તે જોઇને ક્યારેય નઈ આપો મોબાઈલ…બાળકો માટે ખૂબ ભયજનક સાબિત થાય છે

આજકાલ દરેક મહિલાઓ પોતાના બાળકને સાચવવા માટે અને શાંત કરવા અવાર નવાર બાળકો ને  મોબાઈલ આપી દેતા હોય છે.  મોબાઈલ આપી અને તે શાંતિનો અનુભવ કરતી હોય છે. પરંતુ બાળકોને મોબાઈલ આપતા પહેલા દરેક વાલી અને ખાસ બાળકો ની માતા આ કિસ્સા વિશે જાણકારી મેળવી લેવી જોઈએ. આ કિસ્સો લાલબત્તી સમાન કિસ્સો છે. રાજકોટમાં એક ભાઈ બહેન સાથે જે થયું તે જાણીને દરેક વ્યક્તિ ચોંકી જશો ઘણી વખત માતા-પિતા દ્વારા પોતાના બાળકોને કંઈ પણ વિચાર્યા વગર મોબાઈલ આપી દેતા હોય છે અને પોતે શાંતિ અનુભવી રહ્યાં હોય છે .

Phone na  કારણે બાળક શાંત બેસી જતું હોય છે. ઘણી વખત અભ્યાસ કરવાની ઉંમર માં બાળક મોબાઇલમાં આવું ન જોવાનું જોઈ લેતો હોય છે અને ખરાબ સંસ્કાર આવી જતાં હોય છે . ત્યારે વાલીઓ માટે ઘણી ચેતવણી જનક ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આવી જ એક  ઘટના  ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં સામે આવી છે.  ઘણી વખત  મોબાઈલમાં અમુક પ્રકારના  અકસ્માત  કિસ્સા સર્જાતા હોય છે. તેના કારણે બાળકોને પણ તેનો ભોગ બનવું પડે છે ……

બાળકો  યૂટ્યુબમાં અને અવનવા વિડીયો જોતા હોય છે. તેના કારણે મોબાઈલ નું તાપમાન ખૂબ જ વધી જતું હોય છે છતા બાળકો સતત  phone વાપરતા રહે છે. આવો જ  કિસ્સા વિશે જાણકારી આપવાના છીએ જેમાં એક બાળક દ્વારા સતત મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે મોબાઈલ નું તાપમાન ખૂબ જ વધી ગયુ હત અને મોબાઇલની બેટરી ફાટી જતા તે બાળકી એટલે કે સપના ઠાકોર અને વિજય ઠાકોર બંને સગા ભાઈ બહેન ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયા હતા.

ફરી એકવાર મોબાઈલની બેટરી ફાટવાની ઘટના સામે આવી છે. વાંકાનેર તાલુકામાં આવેલ વિનય ગઢ ગામમાં મોબાઈલની બેટરી માં blast થયો . મોબાઇલમાં બાળક ગેમ રમતો હતું અને ગેમ રમતી રમતી વખતે સતત ગેમ રમવાના કારણે મોબાઇલમાં battery  નું temperature  ખૂબ જ વધી ગયું હતું અને બાળકો જ્યારે ગેમ રમવાનું શરૂ કરે છે. ત્યારે મોબાઇલ અને તેનું ચાર્જર પાસે લઈને જ બેઠા હોય છે જે ખુબ નુકસાન કરે છે .  બાળકો કલાકો સુધી મોબાઈલ માં ગેમ રમતા હોય છે અને charging સતત ચાલુ હોય છે આમ બાળકોને ચાલુ charging phone વાપરવાની મનાઈ કરવી જોઈએ .

રાજકોટની સિવિલ હોસ્પિટલના એક વિભાગમાં બંનેને સારવાર આપવામાં આવી હતી પરંતુ બેટરી ફાટી જતા વિજય ઠાકોર નામના બાળકને આંખમાં ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. જે દયનીય છે  તે ઉપરાંત ડાબી આંખમાં ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયો  કારણે તેમને ખૂબ જ વધારે સારવારની જરૂર હતી અને તેના કારણે તેમને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે. ત્યારે તેની બહેનને રાજકોટ સિવિલ હોસ્પિટલના દાઝી ગયેલા દર્દીઓ ને જ્યાં રાખવામાં આવે છે…00

ત્યાં દાખલ કરવામાં આવી હતી. થોડા સમય અગાઉ એક યુવકના ખિસ્સામાંથી પણ મોબાઈલની બેટરી ફાટી જતા યુવકનું મોત થયું હતું આવા કિસ્સા અવારનવાર સાંભળવા મળે છે અને આ સમયે યુવક મોરબીમાં એક બાઇક ઉપર જઇ રહ્યો હતો અને આ દરમિયાન મોબાઇલ બેટરી માં બ્લાસ્ટ થયો હતો તેના કારણે યુવકનું મોત થયું હતું અને યુવકને ગંભીર પ્રકારની ઈજા થતાં મોબાઈલ બાઈક સાથે અથડાઇ ગયો હતો અને યુવકને પગના ભાગે ગંભીર ઈજા થતાં ચાલુ વાહને ઉપરથી તે નીચે પડી ગયો હતો  અને ચાલુ વાહન પરથી નીચે પડી જવાના કારણે તે યુવકનું મૃત્યુ થયું હતું. આમ બાળકો ને મોબાઈલ આપતા પહેલા ચેતજો

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here