રાજકોટ વાસીઓ લાઈટ જાય તો તરત કરો આ નંબર પર વ્હોટ્સેપ રાજકોટીયન સાથે શેર કરો

રાજકોટમાં કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી લાઈટ જવાની છે એની તમામ માહિતી તો પી.જી.વી.સી.એલ. દ્વારા આપવમાં આવે જ છે. પરંતુ હવે તેનાથી પણ વિશેષ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે જેમાં જો રાજકોટમાં કોઈને ત્યાં લાઈટ જાય તો આ તરત નંબર (9512019122) પર વોટ્સેપ કરી શકાશે…………..

રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ. દ્વારા લાઈટ જાય તો વોટ્સેપ દ્વારા જાણ કરવાની સુવિધા બહાર પાડવામાં આવી છે જે ખુબ જ હેલ્પફૂલ રહેશે . …..

જો રાજકોટમાં કોઈ જગ્યાએ લાઈટ ન હોય તો તો ગ્રાહક (9512019122) પર લાઈટ ન હોવાની જાણ કરવાનું રહેશે. આ મેસેજમાં તમારે વીજ જોડાણનો ગ્રાહક નંબર કે લાઈટ બીલમાં રહેલ નામ અને સરનામાંનો ઉલ્લેખ કરવાનો રહેશે. જે ની ખાસ કરીને નોંધ લેવી…………..

જો તમે આ નંબર પર લાઈટ ન હોવાનો મેસેજ કર્યો હશે તો તેના નિકાલનો મેસેજ તેને રિપ્લે માં આવી જશે. તેમજ પી.જી.વી.સી.એલ. દ્વાર આપવામાં આવતી અન્ય સુવિધાઓ જેમ કે, ગ્રાહક સુવિધા કેન્દ્ર નં. 1800 233 155333 અને  19122 પણ ચાલુ જ રહેશે.  હવેથી જો  રાજકોટમાં કોઈને ત્યાં લાઈટ જાય તો આ નંબર પર જાણ કરું શકશે………

Leave a Comment