શિવ મહિમા આપ પણ વાંચો અને બીજાને પણ વંચાવો તેમાં તમારું મંગલ થાય

0
352

ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ૐ શિવાય આપ પણ વાંચો અને બીજાને પણ વંચાવો તેમાં તમારું મંગલ થાય 3 શિવ મહિમા ગિરી બાપુનો આદેશ સૃષ્ટિના સર્જનહાર ભગવાન શિવજીની નિયમિત આરાધના તથા પૂજન અર્ચન કરવાથી જીવનમાં સુખ – શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થશે .પ્રભુ સ્મરણ જ અનેક વ્યાધિ – ઉપાધીઓમાંથી મુક્ત બનવાનો એક સુંદર માર્ગ છે નીચેની ક્રિયા આપના જીવનમાં કરી ધન્યતા પ્રાપ્ત કરો .

રોજ મહાશિવરાત્રી નો પરમ પવિત્ર દિવસ છે.આજન વ્યસ્ત જીવનમાં કોઈ મોટું વિધિ વિધાન નથી આપતો પરંતુ જેની પાસે સમય હોય કે ન હોય શિવરાત્રી એ આપના ઘૃહ માં કે મંદિરમાં(શ્રેષ્ઠ) કે જયાં આપને યોગ્ય લાગે અને સવલત હોય ત્યાં શિવ મંદિરમાં જઈને શિવલિંગ ને ચોખા કે મગ અવશ્ય ચઢાવજો. બસ આટલું કરીને ભગવાન સદાશિવને આપનું નિવેદન કરજો.જેના ઘણા શુભ પરિણામ આપને મળ્યા વગર નહીં જ રહે.

વર્ષોં પહેલાં આપડા ઘરડા મહિનામાં એક વાર બ્રાહ્મણને અથવા મંદિરમાં સીધુ આપવાનો રિવાજ હતો. એ બહાને નવ ગ્રહોની શાંતિ થઈ જતી હતી અને પરિવાર સુખી રહેતો હતો. સીધુ એટલે 9 ગ્રહોનું દાન ! ઘંઉ નું ભરડુ -સૂર્ય, ચોખા -ચંદ્ર, ગોળ -મંગલ, દાલ- બુધ, ઘી- શુક્ર, મિષ્ઠાન -ગુરુ
શાકભાજી- બુધ,શુક્ર, તેલ- શનિ, મસાલા- રાહુ ,કેતુતો આ મહા શિવરાત્રીના પર્વ ના દિવસે આવો ક્રમ કરવાથી ઘણા સારા ઉત્તમ લાભ મળી શકે છે

મહાદેવ ના શિવલિંગ ઉપર આપણે નિત્ય મંદિરોમાં જોતા હોઈએ છીએ કે તાંબાના લોટામાં, પ્લાસ્ટિકની બોટલમાં અને ઘણા મહાન શિવભક્તો તો વળી ડાયરેક્ટ કોથળીને દાંતથી તોડીને શિવલિંગ પર દૂધનો અભિષેક કરે છે.😢
🔺તો આવા દરેક ભક્તો માટે ખરેખર મહાદેવને કેવું દૂધ અને કેવા પાત્રમાં અર્પણ કરવામાં આવે તેનો ઉલ્લેખ શિવપુરાણમાં ખૂબ જ સુંદર રીતે આલેખાયેલો જોવા મળે છે.

તો હવે જોઈએ કે શિવલિંગ ઉપર કેવું દૂધ અર્પણ થાય.?તો શિવલિંગ ઉપર ફક્ત ગાયનું કાચું દૂધ અર્પણ થાય છે.🐄જે ગાયને સવારે સૂર્ય ઉદય પહેલા દોહી લેવામાં આવે તે દૂધ અર્પણ થઈ શકે છે.
જે ગાયને સાજે સૂર્ય અસ્ત થાય તે પહેલા દોઈ લેવામાં આવે તેવી ગાયનું દૂધ અર્પણ થાય છેજે ગાયનું વાછરડું નાનું હોય અને તે ગાઈ ને ધાવતું હોય તેવી ગાયનું દુધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાતું નથી. જ્યારેતે વાછરડું ઘાસ ખાતું થઈ જાય અને ગાયનું દૂધ પીતું ધ થાય ત્યાર પછી જ તે ગાયનું દૂધ શિવલિંગ ઉપર અર્પણ કરી શકાય છે.ગરમ કરવામાં આવેલ દૂધ ને ક્યારેય પણ અર્પણ કરી શકાતું નથી.દૂધ ને ક્યારેય પણ તાંબાના લોટામાં, પાલસ્ટિક ની બોટલમાં કે ડાયરેક્ટ કોથરી થી અર્પણ કરી શકાય નહીં.દૂધ ને ફક્ત અને ફક્ત ચાંદી અથવા કાંસા ના લોટા/પાત્રમાં જ અર્પણ કરી શકાય છે. અને આ રીતે લાવેલ દૂધ અને યોગ્ય પાત્ર થી શિવલિંગ ઉપર અર્પણ કરવું તે ને જ ધારા પૂજા કહેવામાં આવે છે.

માટે મહેરબાની કરીને કોથરીના દૂધ અને તાંબા ના લોટામાં દૂધ ની ધારા શિવલિંગ ઉપર કરશો નહિ. મહાદેવ તમારા એક લોટા પાણી માં પણ રાજીનો રેડ થઈ જાય છે.

ધ્યાન રાખવું કે શિવલિંગ ઉપર અર્પણ કરવામાં આવતો પ્રસાદ કે શિવલિંગ ને સ્પર્શ કરાવવામાં આવેલ હોય તે પ્રસાદ ફક્ત તપોધન બ્રાહ્મણ અને ગોશ્વામિ બાવા જ ખાઈ શકે છે, તેના ઉપર બીજા કોઈને અધિકાર નથી.
પરંતુ હા, તે પ્રસાદ ને જ્યારે જનસમુહ માં વેહચવાનો હોય ત્યારે તેને શાલિગ્રામ શિલાનો સ્પર્શ કરાવ્યા બાદ દરેક વ્યક્તિ જાતક ને આપી શકાય છે વહેચી શકાય છે.

: શાસ્ત્રોમાં મહાદેવને દીપ દર્શન કરવાનું અનંતકોટી ઘણું ફળ જણાવવામાં આવેલ છે. અને તેમાં પણ મહાશિવરાત્રી એ આ ફળ માં અનંત કોટી ઘણા ફળ ની વૃદ્ધિ થાય છે. માટે જે જાતક શિવરાત્રી ની રાત્રે જે જાતક મહાદેવને દીપ દર્શન કરાવે છે તેઓને કેટલાય જન્મોના પાપનો નાશ થાય છે. ખાસ કરીને રાત્રિ દરમિયાન મહાદેવની સમક્ષ ગાયના ઘીનો દીપ કરવામાં આવે તો તેના ઉત્તમોત્તમ સર્વોતમ ફળ જોવા મળે છે.
મૃત્યુ નજીક હોય અને છેલ્લા શ્વાસ દરમિયાન પણ જો કોઈ જાતક મહાદેવને એક દીપ દર્શન પણ કરાવી દે તો તેને કૈલાસમાં સ્થાન મળે છે.
આમ અનેક અનંત ઘણું ઉત્તમ ફળ મહાદેવના મંદિરમાં માત્ર દીપ દર્શન કરાવવાથી પ્રાપ્ત થાય છે અને ભોડ્યો નાથ રાજી રાજી થાય છે.

દીપ દાન ના સંદર્ભ માં આપની સમક્ષ એક અતિ ગર્ભિત વાત જણાવી રહ્યો છુ.
આપ સૌ એ સફેદ આકડો જોયેલ જાણેલ જ હશે !. તેમાં અમુક ફળ પણ થાય છે. તે ફળ ને તોડી લાવી ને પૂઠાના એક બોક્સ માં સૂકવવા મૂકી દેવું. તે સુકાયા બાદ તેમાંથી રેશમી “રૂ” નીકળશે.
હવે મુખ્ય વાત કે મહાદેવ સમક્ષ તે “રૂ” ની વાટ/દિવેટ થી એક દીપ પણ પ્રગટાવવામાં આવે તો એક લાખ દીપ પ્રગટાવ્યા નું ફળ મળે છે. આમ આ ટચુકડા પ્રયોગ નું ફળ કવિની કલમે કંડારતા પણ તેના ફળ નો મહિમા વર્ણવી શકું તેમ નથી.

ભસ્મનું તિલક કરવાથી માણસનું અમંગલ થતું નથી . મહાદેવજીની શ્રધ્ધાપૂર્વક સેવાપૂજ કરવાથી કોઈપણ વ્યક્તિને કોઈપણ ગ્રહ નડતો નથી . જે વ્યક્તિ શિવકથા સાંભળે છે તેને કરોડો શિવલીંગની પૂજા કય િવગર ફળ મળે છે . જે વ્યક્તિ રદ્રાક્ષ ધારણ કરે છે તે વ્યક્તિને કોઈપણ જાતનો મોટો રોગ થતો નથી . જે વ્યક્તિ મહાદેવજીનું નામ લે છે તેના ઉપર પુણ્યનો વરસાદ | વરસે છે . જે મહાદેવજીના ભક્તોની નિંદા કરશે તો તે વ્યક્તિ કેટલો પણ સેવાભાવી હશે તો પણ નરકમાં જો . વ્યક્તિ મહાકાલ ( મહાકાલેશ્વર મહાદેવ ) નું રટણ તથા પૂજન કરે છે તે વ્યક્તિને સ્વપ્નમાં પણ દુઃખ આવતું નથી . કોઈપણ જગ્યાએ મોટો ઝઘડો થતો હોય ત્યારે કાળભૈરવદાદાને કરીએ તો એ ઝઘડો બંધ થઈ જાય છે . જે વ્યકિત વિષ્ણુશાસ્ત્રનો રોજ પાઠ કરે તે વ્યક્તિ સંસારના દરેક સુખ પ્રાપ્ત કરે છે . જે વ્યક્તિ રાત્રે ૧૨ . ૦૦ વાગે શિવજીની સેવા કરે છે અથવા દર્શન કરે છે તેના જીવનમાં અંધકાર કદી આવતો નથી . મહાશિવરાત્રીને દિવસે જે વ્યક્તિથી પૂજા ન થઈ શકે પણ રાત્રિ શિવાલયમાં પસાર કરે તો પણ વ્યક્તિનો બેડો પાર થઈ જાય . શિવજીને બિલીપત્ર અર્પણ કરવાથી લક્ષ્મીની થાય છે . શિવપુરાણમાં લખેલ છે કે મહાશિવરાત્રીના દિવસે થોડી ભક્તિ કરે તેને આખા વર્ષનું ફળ મળે છે . મહાશિવરાત્રીના દિવસે શિવજીના મંદિરમાં જઈને શ્રીફળ અર્પણ કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે . કોઈપણ વ્યક્તિ કોઈ ઉપવાસ કે વ્રત ન કરી શકે પણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here