આ વાવ બાંધતી વખતે ક્યાંય સિમેન્ટ જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરાયો નથી જાણો સંપુર્ણ ઇતિહાસ

Vav loses its Wow.

“આશાપુરા વાવ” (બાપુનગર, અમદાવાદ)

આ વાવ બાંધતી વખતે ક્યાંય સિમેન્ટ જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરાયો નથી. કારીગરી કરી માત્ર પથ્થર થી પથ્થર જોડી વાવ ઉભી કરવામાં આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને આપણી અસભાનતા તેમજ વર્તમાન શહેરીકરણની વચ્ચે ગેરકાયદેસર દબાણો નીચે દબાઈ ગયેલી ઐતિહાસિક ધરોહર સમી આ વાવ (#Stepwell) અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજેપણ તેની વયોવૃદ્ધતા સાથે અડીખમ ઉભી છે. આ વાવનો કોઈ નક્કર ઇતિહાસ પણ નથી મળતો, ફક્ત દંતકથાઓ છે કે આ વાવ આશાભીલ રાજાએ બનાવડાવી હતી. ………

અગર રાજા-રજવાડાઓના અતિમોંઘા મહેલો અને હવેલીઓ કરાર કરી ભવ્ય રોયલ હોટલો બની શકે કે આમ કરતા નક્કર આવક થાય અને તે આવકથી જેતે જગ્યાની જાળવણી અને દેખભાળ કે સારસંભાળ થઇ શકે તો શું અમદવાદમાં આવેલ “વાવ” જેવા ઐતિહાસિક વારસા માટે પણ લીઝ ઉપર આપવાનું પગલું ના લઇ શકાય?

વાવને કોઈજ નુકસાન ના થવું જોઈએ તેવા MOU સાથે; વાવની અંદર નાનું એવું રેસ્ટોરેન્ટ અથવા કોઈ આર્ટ ગેલરેને તેના Exhibition માટે આવી ‘વાવ’ ભાડે આપવી જોઈએ કે જેથી Exhibition જોવાની સાથેસાથે લોકો આ “વાવ” રૂપી અતુલ્ય ને અમૂલ્ય સ્થાપત્ય પણ જોવા આવે.

Atulya Varso અતુલ્ય વારસો Hcrc Heritage Tours

વાવની અંદર નાગર-લિપિમાં લખેલ એક શિલાલેખ જોવા છે. કોઈ જાણકારને વિનંતી કે આ સ્થળની મુલાકાત લઇ ઇતિહાસ ઉજાગર કરવા પ્રયત્ન કરે.

વિડિઓ પણ જુઓ: https://youtu.be/_X8OekYUkac

આ વાવ બાંધતી વખતે ક્યાંય સિમેન્ટ જેવા કોઈ પદાર્થનો ઉપયોગ કરાયો નથી. કારીગરી કરી માત્ર પથ્થર થી પથ્થર જોડી વાવ ઉભી કરવામાં આવી છે. તંત્રની ઘોર બેદરકારી અને આપણી અસભાનતા તેમજ વર્તમાન શહેરીકરણની વચ્ચે ગેરકાયદેસર દબાણો નીચે દબાઈ ગયેલી ઐતિહાસિક ધરોહર સમી આ વાવ (#Stepwell) અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજેપણ તેની વયોવૃદ્ધતા સાથે અડીખમ ઉભી છે. આ વાવનો કોઈ નક્કર ઇતિહાસ પણ નથી મળતો, ફક્ત દંતકથાઓ છે કે આ વાવ આશાભીલ રાજાએ બનાવડાવી હતી.

અગર રાજા-રજવાડાઓના અતિમોંઘા મહેલો અને હવેલીઓ કરાર કરી ભવ્ય રોયલ હોટલો બની શકે કે આમ કરતા નક્કર આવક થાય અને તે આવકથી જેતે જગ્યાની જાળવણી અને દેખભાળ કે સારસંભાળ થઇ શકે તો શું અમદવાદમાં આવેલ “વાવ” જેવા ઐતિહાસિક વારસા માટે પણ લીઝ ઉપર આપવાનું પગલું ના લઇ શકાય?

વાવને કોઈજ નુકસાન ના થવું જોઈએ તેવા MOU સાથે; વાવની અંદર નાનું એવું રેસ્ટોરેન્ટ અથવા કોઈ આર્ટ ગેલરેને તેના Exhibition માટે આવી ‘વાવ’ ભાડે આપવી જોઈએ કે જેથી Exhibition જોવાની સાથેસાથે લોકો આ “વાવ” રૂપી અતુલ્ય ને અમૂલ્ય સ્થાપત્ય પણ જોવા આવે.

Atulya Varso અતુલ્ય વારસો Hcrc Heritage Tours
વાવની અંદર નાગર-લિપિમાં લખેલ એક શિલાલેખ જોવા છે. કોઈ જાણકારને વિનંતી કે આ સ્થળની મુલાકાત લઇ ઇતિહાસ ઉજાગર કરવા પ્રયત્ન કરે.

વિડિઓ પણ જુઓ: https://youtu.be/_X8OekYUkac

Leave a Comment