કામિકા એકાદસી વ્રત કથા મહીમા અને માહાત્મ્ય

કામિકા એકાદશી ( અષાઢ વદ -૧૧ ) યુધિષ્ઠિરે પૂછયું : ‘ વાસુદેવ ! આપને નમસ્કાર ! અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે ? કૃપા કરીને એનું વર્ણન કરો . ” ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા : ‘ રાજ ! સાંભળો , હું તમને એક પાપનાશક. ’ ઉપખ્યાન કહું છું કે જેને પૂર્વકાળમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ હતું … Read more