ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત અને સામગ્રી…
ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત અને સામગ્રી…સામગ્રી…૧ કિલો રાજાપુરી કાચી અને કડક કેરી.૧ કિલોગોળ.૩૦ગ્રામ રાઈ ના કૂરીયા.૨૦ ગ્રામ મેથી ના કૂરીયા.૭૫ થી ૧૦૦ ગ્રામ જેટલા ધાણા ના કુરીયા.(Avoid પણ કરી શકાય)૫૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાઉડર.૫૦ ગ્રામ રેગ્યુલરલાલ મરચું પાવડર.૧ ચમચો મીઠું.અડધો ચમચો હળદર.૧ ચમચો હિંગ.૧૦ નંગ લવિંગ.૧૫-૨૦ નંગ કાળા મરી.૨ ટુકડા તજ.૧૦૦ ગ્રામ … Read more