વાવાઝોડાથી બચવાના ઉપાયો આ પોસ્ટ ને ભૂલ્યા વગર શેર કરી દેજો જેથી બધા ને માહિતી મળતી રહે..

 વાવાઝોડા પહેલાની તૈયારી રહેઠાણની મજબુતીની ખાતરી કરી લો , અને બાંધકામને લગતી ક્ષતિઓ દૂર કરો . • સમાચારો અને ચેતવણીઓ સતત સાંભળતા રહો . આપના રેડીયો સેટને ચાલુ હાલતમાં રાખો , ચકાસી લો . સ્થાનિક અધિકારીઓના સતત સંપર્કમાં રહેવા પ્રયત્નો કરો . • ઢોર – ઢાંખરને ખૂંટાથી છૂટા કરી રાખો . • માછીમારોને દરિયામાં જવું … Read more