90 વર્ષની ઉંમરે નિવૃત શિક્ષિકાએ બેન્ક ખાતામાં માત્ર 10000 જેટલી રકમ રાખીને 1,51,111/- દેશ માટે અર્પણ કર્યા

ધોળકામાં રહેતા રંજનબેન નટવરલાલ શાહ નિવૃત શિક્ષિકા છે. 90 વર્ષની ઉંમરના આ માજીના બેન્ક ખાતામાં પેન્શનની થોડી રકમ જમા પડી હતી. આ ઉંમરે બીમારીઓ અને દવાના ખર્ચને પહોંચી વળવા માટે બચત સાચવીને રાખવી બહુ જરૂરી હોય છે પરંતુ રંજનબેને કોરોના મહામારી સામેની લડાઈ માટે પોતાની બચત રકમ આપી દેવાનો સંકલ્પ કર્યો. બેન્ક ખાતામાં માત્ર 10000 … Read more