90 વર્ષની ઉંમરે નિવૃત શિક્ષિકાએ બેન્ક ખાતામાં માત્ર 10000 જેટલી રકમ રાખીને 1,51,111/- દેશ માટે અર્પણ કર્યા

ધોળકામાં રહેતા રંજનબેન નટવરલાલ શાહ નિવૃત શિક્ષિકા છે. 90 વર્ષની ઉંમરના આ માજીના બેન્ક ખાતામાં પેન્શનની થોડી રકમ જમા પડી હતી. આ ઉંમરે બીમારીઓ અને દવાના ખરRead More…