ચૂંટણી કાર્ડ વગર પણ આ ડોક્યુમેન્ટ હશે તો મતદાન કરી શકશો કેવી રીતે જાણવા અહી ક્લિક કરો

લોકતંત્રનો સૌથી મોટો મહાપર્વ એટલે ચૂંટણી છે અને આજે લોકસભા ચૂંટણી માટે પહેલાં તબક્કાનું વોટિંગ શરૂ થઇ ગયુ છે. પહેલાં તબક્કાની લોકસભા ચૂંટણી માટે દેશના 18 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોની 91 સીટો પર મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂથઇ ગયુ છે અને કેટલાંક અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સાડા સાતથી મતદાન … Read more