ડોમિસાઈલ સર્ટીફીકેટ કઇરીતે કઢાવવુ અને જરૂરી ડોક્યુમેન્ટ વીશે વધુમાં વાંચો અને શેર કરો
ડોમિસાઈલ સર્ટીફીકેટn ડોમીસાઈલ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ.. પુરાવાઓની પ્રમાણિત નકલ અરજદારનો તલાટી રૂબરૂ જવાબ પંચનામું, સોગંદનામું, રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી … Read more