ફકત એક બટન દબાવવાથી મહીલાઓની સુરક્ષા થશે મેસેજને બને એટલો શેર કરજો

મહિલા સુરક્ષા માટે પૂર્વ ડીજીપી ગીથા જોહરીની આગેવાની માં વિશ્વમાં સૌપ્રથમ વખત આપણા રાજ્યમાંથી શરૂ થયેલ ડિજિટલ વુમન સેફ્ટી ગ્રુપ અંગે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળો એ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું જાતીય શોષણ રાત્રે વધુ થાય છેં. અને આવા ડર દરેક ઘર મા છે. આજે એ … Read more