હાર્ટ એટેકને બીજી વખત આવતો રોકવા અને તેનાથી બચવા ચમત્કાર કરે છે આ પીપળાનું પાન
આપણા હિન્દુ ધર્મમાં પીપળના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે, પીપળના વૃક્ષમાં તમામ દેવી દેવતીઓનો વાસ હોય છે અને તેની પૂજા કરવાથી વ્યક્તિનો ગ્રહદોષ પણ શાંત કરી શકાય છે. પીપળનું વૃક્ષનું ન માત્ર ધાર્મિક મહત્ત્વ છે, પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ તે માણસ માટે બહુ જ ઉપયોગી માનવામાં આવ્યું છે. તે 24 કલાક સુધી … Read more