આ છોકરીએ વેસ્ટ ફૂડમાંથી બનાવી બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડશે જાણો કેવી રીતે
એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાં જીટીયુના સેન્ટ્રલ ટેકફેસ્ટ ‘ફાર્માનોવા’નું આયોજન કરાયું હતું, જેમાં સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ માટેની ઇવેન્ટ આઇડિયેથોન પણ યોજાઇ હતી. આઇડિયેથોનમાં સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને પ્રોટોટાઇપ રજૂ કર્યા હતા. જેમાં એક સ્ટુડન્ટસ દ્વારા ફ્રુટ અને ફૂડ વેસ્ટમાંથી બાયોડ્રિગ્રેડેબલ પ્રોડક્ટ બનાવી છે. તેવી જ રીતે ૪૫ જેટલા પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. જેમાંથી સિલેક્ટ કરાયેલા પાંચ પ્રોજેક્ટને … Read more