આ છોકરીએ વેસ્ટ ફૂડમાંથી બનાવી બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ જેનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડશે જાણો કેવી રીતે

એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાં જીટીયુના સેન્ટ્રલ ટેકફેસ્ટ ‘ફાર્માનોવા’નું આયોજન કરાયું હતું, જેમાં સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ માટેની ઇવેન્ટ આઇડિયેથોન પણ યોજાઇ Read More…