શિવરાત્રીના દિવસે રાશિ મુજબ આ રીતે કરશો પૂજા, તો હજારગણુ ફળ મળશે
ઋષી-મુનિઓ આદિકાળથી ભગવાન શિવજીની વિવિધ પ્રકારે પૂજા કરતા આવ્યા છે. શાસ્ત્રોમાં શિવજીની પૂજા માટે કોઇ ખાસ વિધી-વિધાન બતાવ્યા નથી. પરંતુ રાશિ પ્રમાણે પૂજા કરવામાં આવે તો ઝડપથી પૂજા ફળિત થાય છે અને શિવકૃપા પ્રાપ્ત થતા તમ, મન અને ધનનું સુખ પ્રાપ્ત થાય છે. શિવ એટલે કે કલ્યાણકારી, શિવ એટલે કી બાબા ભોલેનાથ, શિવ એટલે શિવશંકર, … Read more