આ દિકરી સાથે જે ઘટના બની અેના માટે આવા હરામિ તત્વને ફાંસીના માંચડે લટકાવી દેવા જોઈએ તમારુ શું કહેવું છે

જેતપુર તાલુકાના જેતલસર ગામે ક્રૂરતાપૂર્વક હત્યા એક તરફી પ્રેમીએ છરીના ૩૨ ઘા ઝીંકી તરુણીને વેતરી નાખી જેતલસર , તા . જેતપુર તાલુકાના જેતલસર ગામમાં આજે બપોરે એક તરફી પ્રેમમાં ઝનૂની બનેલા ૨૪ વર્ષીય એક શખ્સ ૧૬ વર્ષની તરુણીને છરીના ઉપરાછાપરી આશરે ૩૨ ઘા મારી હત્યા નિપજાવી દેતાં ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી . તરુણીને માતા … Read more