માવાએ તો હદ કરી લંડનના રસ્તાઓ થૂંક-થૂંકીને ભરી મૂક્યાં, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણRead More…