સરદાર સંગ યુવા | એકતા દિવસ | દરેક યુવાન એક યુવાન સાથે શેર કરી સંદેશો ઘણા લોકો સુધી પહોંચી શકશે

“સરદાર સંગ યુવા એકતા અને અખંડિતતા તો જાણે તેમના જીવન સુત્ર હોય, મક્કમતા અને દીર્ઘદ્રષ્ટિ અને નીડરતા તો જાણે તેમના ખૂનમાં જ હોય, ખરા અર્થમાં ત્યાગ પુરુષ તો તેને જ કહી શકાય,અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ, સરદાર જેવા ઉપનામો તો તેમને જ મળ્યા હોય, પોતાના માટે તો સૌ કોઈ લડી શકે પરંતુ બીજાના માટે લડવાની ભાવના … Read more