બેટરી સંચાલિત દિ ચક્રી વાહન યોજના વર્ષ ૨૦૨૦-૨૧ લાભ મેળવવા શું કરશો ? કોણ અરજી કરી શકે ?
ગુજરાત !રાષ્ટ્રની શાળાઓમાં ધો .૯ થી ૧૨ દાથા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થી , વિદ્યાર્થ ” દીક ક્ત ર્મક જ અરજી કરપીની રફેશે .
અરજીપત્રક કાથી ઉપલ ધ થશે ? જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીસ તથા જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in
અરજી સાથે શું વિગતો આપવાની થાય છે ? ૧. બોન ફાઇડ સર્ટીટિ , ( વર્ષ ૨૦૨૦૨૧ ) – મૂળ અથવા સ્કેન કરેલી નકાર અથવા સા – પ્રમાણિત કરેલ અગાઉના વર્ષની માર્કશીટની નકલ ૨. સા – પ્રમાણિત કરેલ વિદ્યાર્થી આધાર કાર્ડી ક્લિ 3 વિધાર્થીનું સક્ષમ અધિકારીએ આપેલ અનુસૂચિત જાતિ ટનનુસૂચિત જનજાતિ ) દિવ્યાંગ ગરીગ / અતિગરીબ વિલન ચાનામત વર્ગનાં આર્દિક પશ d સંદ i ધિનું પ્રમાણપત્રની રવપ્રમાણિત નકલ લાગુ પડતું હોય તો ) ૪. ડ્રાઇવીંગ લાઈસન્સની સ્વપ્રમાણિત નકલ ( ત બેટરી સંચાલિત હાઇ સ્પીડ વાહનો માટે ) .
અરજીપત્રક ફોને જમા કરાવવાનું રહેશે ? અરજીપત્રક કંપાદક તથા મોડેલની પસંદગી કરીને તારીખ ૩૧ ડિસેમ્બર , ૨૦૨૦ સુધી માં પસંદ કરેલ ઉત્પાદકના ડીલર્સ જેડા કચેરીમાં જમા કરાવવાનું રહેશે ,
ખાદ્યમિકતાના ધોરણો આગળનાં વર્ષમાં મેળવેલ પરીક્ષાના ગુણાંક , અનુસૂચિત જાતિ , અનુસૂચિત જાતિ , મહિલાઓ , દિવ્યાગ સામાજીક આર્થિક મોજણી રમતગર્ત જાહેર કરેલા ગરીબ , સાતિગરીબ ત e / બિન અનામત વર્ગનાં આર્થિક પાગત વિઘાર્થીઓ
આ અંગે રાજય સરકારની કેટલી સબરસીડ મળવાપાત્ર છે ? સબસીડીનો લાભ કઈ રીડી મળશે ? રૂા . 12,000 / – પ્રતિ વાહન જેડા દ્વારા યોજનાની શરતો મુજબ પાત્રતા ધરાવતા વિદ્યાના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી જમાં કરાશે ,
વાહોના અધિક ઊપાદક , મોડલ , મહત્તમ ભાવ , તળા તેના ડાર્સની માહિતી જ્યાં e ણી ઉપલબ્ધ થશે ?જેડાની વેબસાઇટ geda.gu/arat.gov.in
સંપર્ક સૂમ ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ( જેડા ) , ગાંધીનગર ફોન નં : 079 – 23257251 -53તથા માન્ય ઉત્પાદકુ
બેટરી સંચાલિત વાહનની સબસીડી બાબતની સુચનાઓ
૧ ) બેંક ખાતા નંબર પુરો લખવો , જો બેંક ખાતાનો નંબર ‘ શુન્ય ‘ થી શરૂ થતો હોય તો ‘ શૂન્ય ’ અવશ્ય લખવો . ઉપરાંત , જો બેંક ખાતા નંબરની શરૂઆતમાં એક થી વધારે ‘ શૂન્ય ’ હોય તો તે બધાજ ‘ શુન્ય ‘ દર્શાવવા .
૨ ) IFSC કોડ ૧૧ આંક્કાનો હોય છે . જે ૧૧ આંક્કા પૂર્ણ દર્શાવવા . ઉપરાંત , IFSC કોડમાં ‘ શૂન્ય ’ તથા ‘ ઓ ’ નો તફાવત જાણીને ‘ શુન્ય ‘ ની જગ્યાએ ” શુન્ય ” તથા ‘ ઓ ’ ની જગ્યાએ “ ઓ ” જ લખવો
. 3 ) જો લભાર્થીએ બેંક ખાતું ટ્રાંસફર કરાવેલ હોય તો જે નવી બેંક શાખા હોય તે નવી બેંક શાખાનો IFSC કોડ દર્શાવવો .
૪ ) જો આપની બેંક બીજી કોઇ બેંક સાથે ભળી ગયેલ ( મર્જ થયેલી હોય તો બેંક શાખાનો નવો IFSC કોડ લખવો .
૫ ) જે બેંક ખાતું સબસીડી જમા કરાવવા માટે દર્શાવેલ હોય તે બેંક ખાતામાં ત્રણ – ત્રણ મહીને કોઇ વ્યવહાર કરતા રહેવું . જો વ્યવહાર ન કરવાનાં કારણે “ ડોરમેન્ટ ” થઈ ગયેલ હશે તો સબસીડીની રકમ જમા નહીં થાય .
૬ ) જે બેંક ખાતું સબસીડી જમા કરાવવા માટે દર્શાવેલ હોય તે બેંક ખાતું ફ્રીઝ ” થયેલ ન હોવું જોઇએ તે ચકાસી લેવું .
૭ ) IFSC કોડ તથા બેંક ખાતા નંબર ખોટો આપવાથી સબસીડીની રકમ કોઇ બીજાના બેંક ખાતમાં જતી રહેવાની શક્યતાઓ રહેલ છે , નીચે સહી કરનાર આથી બાહેંધરી આપુ કે , મેં ઉપરોક્ત સુચનાઓ ધ્યાનપુર્વક વાંચેલ છે અને સદર ફોર્મમાં તે મુજબ બેંકની માહિતી ભરેલ છે . જો સબસીડીના ફોર્મમાં ભરેલ બૅની માહિતી ક્ષતિ ભરેલ હોવાના કારણે સબસિડીની રકમ જમા નહીં થાય અથવા બીજા કોઇના ખાતામાં જમા થશે તો તેની સંપૂર્ણ જવાબદારી મારી રહેશે .