નમસ્કાર વહુઓને ઘરને અજવાળે છે આજની વહુઓ ,
ઘર અને ઓફીસ સંભાળે છે on આજની વહુઓ ,
ખર્ચવાનું ને કમાઈ – ભેગુ કરે છે – આજની વહુઓ ,
ઘર અને કાર પણ ચલાવી જાણે છે આજની વહુઓ , – ડો .પી .એ .શાહ , …………..
સાસુ – સસરાને “ માળા ” પકડાવી ભગવાનને પ્રાર્થના કરાવે છે e આજની વહુઓ , ………….
વડીલોને કારમાં “ શેર ” કરાવી જાણે છે આજની વહુઓ ,
એપોલો ” માં ચાંદ પર જાય એ પણ આજની વહુઓ ,
દાળ – ભાત – રોટલી ને બદલે “ ફાસ્ટફડ ”.in પણ આજની વહુઓ બનાવે છે …………
જુના – નવાનો મેળ પણ આજની વહુ કરાવે છે .
સંતાનોને મજબુત – તંદુરસ્ત અને હોશિયાર બનાવે આજની વહુઓ .a ……….
પ્રભુને પ્રાર્થ છું “ સો વર્ષ જીવે આજની વહુઓ .”