ખેડૂત સમાજ નું ઘરેણું ને પાટીદાર સમાજ નું વટવૃક્ષ વીઠલભાઈ રાદડિયા નું દુઃખદ અવસાન.. પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.. ઓમ શાંતિ..

જયશ્રી કૃષ્ણ,

આજે આભ પણ અનરાધાર આંસુ પાડે છે
કેમ કે સોરઠ તણી ધરાએ એક સાવજ ખોયો છે

ઇતિહાસ બની ને તો ઘણા જતા રહ્યા,
પણ ઇતિહાસ લખીને આજે સૌરાષ્ટ્રના એક વિરે વિદાય લીધી.

માં ખોડલ વિઠ્ઠલભાઈના આત્મા ને શાંતિ આપે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના

રાજકોટ: ઘણાં લાંબા સમયથી બીમાર ગુજરાતના પૂર્વમંત્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે

OmShanti પાટીદાર સિંહ વિઠ્ઠલભાઈ રાદડીયા આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમના જીવનની આ સત્ય ઘટના વાંચીને તમે પણ આશિર્વાદ આપશો.

મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડીયાનુ આજરોજ દુ:ખદ અવસાન થયેલ છે,

ઠાકોરજી એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના,

અંતિમ દર્શન :
તા.૩૦/૭/૧૯ મંગળવાર
સવારના ૭ થી બપોરના ૧૨ કલાકે
કન્યા છાત્રાલય-જામકંડોરણા,

સ્મશાન યાત્રા :
તા.૩૦/૭/૧૯ મંગળવાર
બપોરે ૧ કલાકે
અમારા નિવાસસ્થાનેથી
પટેલ ચોક,જામ કંડોરણા.

ખેડૂત સમાજ નું ઘરેણું ને પાટીદાર સમાજ નું વટવૃક્ષ વીઠલભાઈ રાદડિયા નું દુઃખદ અવસાન.. પ્રભુ એમના દિવ્ય આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના.. ઓમ શાંતિ..

Leave a Comment