બિચારાં છોકરાઓ કરે તો કરે શું સમજાય તો છોકરીઓને શેર કરજો !

0
302

બિચારાં છોકરાઓ કરે તો કરે શું ? લગ્ન માટે છોકરીઓ માંગે . . ૧ . શહેરમાં રહેવાનું . ૨ . ગામડે મકાન . ૩ . શહેરમાં આલિ શાન ફલેટ . ૪ . ગામડે જમીન ખેતી ન કરવાની શરતે ) પ એક ફોર વ્હીલ ( ફરવા જવા માટે ) ૬ . એક એકટીવા ૭ . મુવી તો ટોકીઝમાં જ જોવાનું . ૮ . અઠવાડિયે એકવાર સારી હોટલમાં જમવાનું . ૯ . ઘરમાં માઁ – બાપ નહી રાખવાના . ૧૦ મોંઘોદાટ મોબાઈલ ( સગાઈમાંજ આપી દેવાનો ) ૧૧ , એક સીમકાર્ડ ( લગ્ન પહેલા વાત કરવા માટે ) ૧૨ . બેલેન્સ પૂરી આપવાનુંરોજે રોજના અનલીમીટેડ વપરાશનું ૧૩ . ઘરની દુકાન + ઘરનોધંધો . ૧૪ . ઘરમાં ટી . વી .ફ્રીઝ સારી કંપનીના ૧૫ . પહેરવામોંઘા દાટ કપડાં છોકરાઓ બિચારાં આ ડીમાન્ડ પૂરી કરીને લગ્ન માટે બધી શરતો મંજૂર કરે ( પૈસા વ્યાજે લઈને ) જે ડીમાન્ડ મંજૂર ન કરે તો વાંઢા રહેવું પડે . એટલે ઉપરોકત માંગણી પૂર્ણ કરે છે .છોકરીના માતા – પિતા બાકી રહી જતું હોય તેમ નવી ડીમાન્ડ મૂકે અમારા પક્ષનું જમણવાર પણ તમારે આપવાનું . …જાન ધામધૂમથી લઈ આવવાની . . . ! ( સાદાઈથી લગ્ન ન કરવાની શરતે ) અને હળવેથી કહી દે મંડપવાળાનો ખર્ચ ન ભૂલાય હોં . . . ! છોકરા પક્ષે ફરજિયાત આ શરતો માન્ય રાખવી પડે . ( એ પણ મનેકમને ) થોડો સમય સંસાર સમોસતો ચાલે . પછી વ્યાજનું ચકકર એનો રંગ બતાવે , લેમીયાતોનાં ધક્કા ચાલું થાય ! ઉઘરાણી માટે ગાળો અને ધમકીઓનો દોર શરૂ થાય ! છોકરો ટેન્સન માં આવી જાય આ લેeણીયાતોને કેમ સમજા વવા ઘરમાં પતિ – પત્ની વચ્ચે ટંટો શરૂ થાય . છોકરી રોજે રોજ એના પિયરીયાઓને ફરિયાદ કરે ! એક દિવસ છોકરીના માઁ – બાપ અચાનક આવી ચઢે . અને છોકરા સાથે ઝઘડો કરે . પછી કહે તમે અમને છેતરીને લગ્ન કર્યા છે. એટલે અમે અમારી છોકરીને તેડી જઈએ છીએ છોકરો બિચારો શું કરે થોડોટાઈમ રિસામણા મનામણા ચાલે , પછી છોકરી કહી દે ખુલ્લમખુલ્લા કે મારાથી તમારું ઘર નહીં ચાલે . . . ! મારે છૂટાછેડા જોઈએ છે . નહીંતર મારે ભરણપોષણ જોઈએ . હવે ! છોકરો મુંજાય છે શું કરવું આ લેeીયાતોને પુગાતું નથી ને આભરણપોષણનો ભાર કેમ વેંઢારવો . . . ! હારી થાકીને છૂટાછેડાના કાગળીયામાં સહી કરી દે . સમજાય તો શેર કરજો !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here