
આ સમાચાર કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને તમારા કારણે આ સેવાનો લાભ લઈ શકે આથી જરૂર શેર કરજો
On December 28, 2019 by adminઅમદાવાદ સિવીલ હોસ્પીટલ જવા વાળા માટે ખાસ ખબર . . કોઈપણ કારણસર કોઈપણ વ્યક્તિને અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં અથવા આજુબાજુની કોઈપણ હોસ્પિટલમાં જવું પડે તેમ હોય અને હોસ્પિટલના કામથી ત્યાં રોકાવું પડે તેમ હોય તો આપને બિલકુલ નજીવા દર ( ભાવ ) થી એક સંસ્થા રહેવા તેમજ જમવાની સેવા આપી રહી છે
તો આ સેવાનો લાભ આપ દરેક જરૂરીયાતમંદ અવશ્ય લી શકો છો . માત્ર રૂ . ૨૦ / – રૂ . માં પ્રતિ એક વ્યક્તિને જમવાનું મળશે અને માત્ર રૂ . ૨૦ / – માં પ્રતિ બે વ્યક્તિને રહેવા માટે એક રૂમ મળશે અને કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ ( એડમીટ ) થયું હોય તો પણ માત્ર રૂા . ૨૦ / માં ટીફીન સેવા પણ મળશે .
આ તમામ સેવાઓ નીચે જણાવેલ સરનામા પર મળશે . . – અન્નપુર્ણા ભવન , દિગ્વિજય લાયંસ ફાઉન્ડેશન , સિવિલ હોસ્પિટલ ગેટ નં . ૩ની સામે , અસારવા , અમદાવાદ . દરેક મિત્રો તથા સગા વ્હાલાને આની જાણ કરવા વિનંતી . . .
આ સમાચાર થી કોઈ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને તમારા કારણે આ સેવાનો લાભ લઈ શકે અને એ સેવાનો લાભ તમને મળે એટલે તેમના અંતરના આશિર્વાદ પણ તમને મળી જાય . . . વિકીભાઈ ત્રિવેદી ( બોર્ડ મેમ્બર ) , અન્નપુર્ણા ભવન , મો . : ૯૧૭૩૭૧૮૧૭૧

દરેક મિત્રો ને ખાસ વિનંતી આ મેસેજ શકય હોય એટલો ફરતો કરો કદાચ તમારા હાથ થી મોકલાવેલ આ મેસેજ કોઈ જરૂરીયાતમંદ સુધી પહોચે અને તમારા કારણે આ સેવા નો લાભ લઈ શકે અને એ સેવા નો લાભ તમને મળે એટલે તેમના અંતર ના આશિર્વાદ પણ તમને મળી જાય.
You may also like
Archives
- June 2022
- May 2022
- April 2022
- March 2022
- February 2022
- January 2022
- December 2021
- November 2021
- October 2021
- September 2021
- August 2021
- July 2021
- June 2021
- May 2021
- April 2021
- March 2021
- February 2021
- January 2021
- December 2020
- November 2020
- October 2020
- September 2020
- August 2020
- July 2020
- June 2020
- May 2020
- April 2020
- March 2020
- February 2020
- January 2020
- December 2019
- November 2019
- October 2019
- September 2019
- August 2019
- July 2019
- June 2019
- May 2019
- April 2019
- March 2019
- February 2019
- January 2019
- December 2018
Calendar
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
Categories
- Recipe
- Recipe Hindi &English
- Uncategorized
- UPSc success story
- स्वास्थ्य
- આયુષ્યમાન કાર્ડ
- ઈતિહાસ
- કન્યા(પ,ઠ,ણ)
- ખેડૂત મોબાઈલ સહાય યોજના
- ગુજરાતના નૃત્ય
- ગુજરાતના મેળા
- જાણવા જેવું
- જોક્સ અને ઉખાણા
- તુલા(ર,ત)
- દીકરી વિષે
- ધાર્મિક
- નવલકથા
- નામકરણ
- પ્રધાન મંત્રી જીવન જ્યોતિ બીમા યોજના
- બાળવાર્તા
- માં કાર્ડ યોજના
- વાતાઁ
- સમાચાર
- સરકારી યોજના
- હેલ્થ ટીપ્સ
Leave a Reply