લોકડાઉન તા .૩ મે સુધી અને કરવા પડશે આ સાત નિયમોની પાલન

લોકડાઉન તા . ૩મે સુધી લોકડાઉનના બીજા તબક્કાનો વધુ આકરો અમલ થશે : ” તા . ૨૦ એપ્રિલ બાદ સ્થિતિની સમીક્ષા જો નવા હોટસ્પોટ નહીં સર્જાય અને કેસ નહીં વધે તો તે વિસ્તારને લોકડાઉનમાં શરતી છૂટછાટ અપાશે નવી દિલ્હી , તા . ૧૪ દેશમાં કોરોના લોકડાઉન તા . ૩ સુધી લંબાવવામાં આવ્યું છે . વડાપ્રધાન રેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રજોગ નંબોધનમાં આ જાહેરાત કરતાં જણાવ્યું eતું કે , કોરોનાની આપણી લડાઈ જબૂત રીતે આગળ વધી રહી છે નરંતુ આપણા માટે હજુ પણ કોરોનાનું સંક્રમણ એક ચિંતાનો વિષય છે . હાલ તેથી આ લડાઈમાં જરાપણ ઢીલ આવે તે સ્વીકાર્ય નથી વડાપ્રધાને દેશના લોકોએ જે રીતે છેલ્લા ૨૧ દિવસના લોકડાઉનમાં સરકારને સહકાર આપ્યો તેની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે , વધુ ૧૮ દિવસ એટલે કે ૩ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવશે અને ત્યારબાદ પરિસ્થિતિની સમીક્ષા કરવામાં

હતો . કોરોના સપ્તપદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના મહામારી રોકવા લોકડાઉન લંબાવવા સાથે વિજય માટે સમપદી તરીકે સાત મુદે લોકોનો સાથ સહકાર માન્યો ૧ . બુઝર્ગોનું ધ્યાન રાખો . પહેલેથી બીમાર હોય તેવી વ્યક્તિઓનો પરિવાર વિશેષ ખ્યાલ રાખે .

૨ . લોકડાઉન – સોશ્યલ ડિસ્ટન્સીંગ લક્ષ્મણ રેખાનું અવશ્ય પાલન કરો .

૩ . ઘરમાં બનાવેલા ફેસ – કવર માસ્કનો અનિવાર્યપણે ઉપયોગ કરો .

૪ . ઈમ્યુનીટી – રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુષ મંત્રાલયના નિર્દેશોનું પાલન કરો . ગરમ પાણી , ઉકાળાના સેવન જેવા પ્રતિરોધક કાળજી માટેની માર્ગદર્શિકા અનુસરે . એવી જ રીતે કોરોનાનું સંક્રમણ અટકાવવા આરોગ્ય , સેતુ મોબાઈલ એપ જરૂરી ડાઉનલોડ કરો અને બીજાને પણ ડાઉનલોડ કરવા પ્રેરણા આપો .

૫ . જેટલી થઈ શકે એટલી ગરીબ પરિવારોની દેખરેખ રાખો . તેમને ભોજન આપો .

૬ . તમે તમારા વ્યવસાય , ઉદ્યોગમાં કામ કરતા લોકો પ્રત્યે સંવેદના રાખો . કોઈને નોકરીમાંથી કાઢી ન મુકો .

૭ . ડોકટરો , નર્સો , સફાઈકર્મીઓ અને પોલીસકર્મી જેવા કોરોના યોદ્ધાનું સન્માન કરો . એમનું આદરપૂર્વક ગૌરવ કરો . મોદીએ અંતમાં જયાં છો ત્યાં સુરક્ષિત રહો એવી શુભકામના પાઠવી હતી .

Leave a Comment