દરેક દીકરીઓએ સાસરિયાંમાં આ ખાસ વાતનુ ધ્યાન રાખશો તો કયારેક દુઃખી થવાનો વારો નહીં આવે

0
216

નવી વહુએ ધ્યાનમાં રાખવા જેવી વાતો . સૌપ્રથમ તો વહુએ સકારાત્મક વિચારો , સાથે સાસરિયામાં રહેવું જોઇએ અને વિચારવું જોઈએ કે આ મારુ જ ઘર છે ‘ અને મારો જ પરિવાર છે .

સાસરિયામાં તમારાથી નાના ‘ વ્યક્તિઓને પ્યારથી રાખો , તમારી ઉમરનાં વ્યક્તિઓ સાથે દોસ્તી બનાવો ‘ અને વડીલોને સન્માન આપો . આથી બધા તમારાથી ખુશ થાય અને ‘ તમને પણ માન મળે .

હંમેશા એ વાતનું ધ્યાન રાખો ‘ કે તમારા પતિ પર તમારો જેટલો અધિકાર છે એટલોજ અધિકાર એના માતા – પિતા , ભાઈ – બહેન અને બાકી પરિવારજનો નો છે . એટલે ક્યારેય તમારા પતિને તેના ‘ પરિવારથી અલગ કરવાની કોશિશ ના કરો .

સાસરિયામાં જાવ ત્યાં કોઈ પણ કાર્ય કરતા પહેલા સાસુ – સસરા કે કોઈ વડીલની સલાહ જરૂર માંગો . જેથી એને સંતોષ મળે કે તમે વડીલોને માન આપો છો .

ઘરમાં કોઈ પણ ખુશીનો માહોલ હોય તો એમાં ખુશીથી જોડાવ . અને તમારા લીધે એ સમય વધુ ખાસ ‘ બને એ વાતનું ધ્યાન રાખો .

તમારા પિયરમાં હોય એવાજ સ્વભાવ સાસરિયામાં બધાના ના પણ હોય તો { થોડું એડજસ્ટ થતા શીખો . ધીરે – ધીરે બધાના સ્વભાવ તમે જાણી જશો .

સસરિયાની વાતો પિયરમાં અને ‘ પિયરની વાતો સાસરિયામાં ‘ ક્યારેય ન કરવી જોઈએ . ‘ કરણ કે બંને પરિવારમાં તમારા કારણે જ સંતુલન જળવાય રહે છે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ .

સસરિયામાં ક્યારેય કોઈ તમારી સાથે કાઈ ખરાબ વર્તન કરે તો ( તમારે શાંતિ જાળવવી જોઈએ . સૌ પ્રથમ એ વાત તમારે તમારા પતિને જણાવવી જોઈએ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here